Gujarat Election 2022 Phase 2 Voting: બીજા તબક્કામાં 3 વાગ્યા સુધીમાં 50.51 ટકા થયુ મતદાન, સૌથી વધુ સાબરકાંઠા જિલ્લામાં 57.24 ટકા મતદાન

Gujarat assembly election 2022: બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. મતદાન કરવા માટે સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઇનો જોવા મળી.

Gujarat Election 2022 Phase 2 Voting: બીજા તબક્કામાં 3 વાગ્યા સુધીમાં 50.51 ટકા થયુ મતદાન, સૌથી વધુ સાબરકાંઠા જિલ્લામાં 57.24 ટકા મતદાન
Gujarat Election 2022 Phase 2 VotingImage Credit source: TV9 Digital
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2022 | 5:14 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શરુ છે. મતદાનનો પ્રારંભ સવારે 8 વાગ્યાથી થઈ ચૂક્યો છે. મતદાન કરવા માટે સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઇનો જોવા મળી. બીજા તબક્કામાં કુલ 2 કરોડ 51 લાખ મતદારો મતદાન કરી રહ્યા છે. આ કુલ મતદારોમાં 1.29 કરોડ પુરૂષ અને 1.22 કરોડ મહિલા મતદારો મતદાન કરવાના છે. બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. ત્યારે બીજા તબક્કાના મતદાનમાં બપોરે 3 કલાક સુધીમાં સરેરાશ 50.51 ટકા મતદાન થયુ છે.

જાણો કયા જિલ્લામાં કેટલુ મતદાન થયુ (3 વાગ્યા સુધીમાં)

  • અમદાવાદ- 44.44 %
  • આણંદ- 54.08 %
  • અરવલ્લી- 54.26 %
  • બનાસકાંઠા- 55.74 %
  • છોટાઉદેપુર- 54.39 %
  • દાહોદ- 46.38 %
  • ગાંધીનગર- 52.33 %
  • ખેડા- 54.07 %
  • મહેસાણા- 51.54 %
  • મહિસાગર- 48.58 %
  • પંચમહાલ- 53.85 %
  • પાટણ -51.05 %
  • સાબરકાંઠા- 57.24 %
  • વડોદરા- 50.37% %

જાણો કઇ બેઠક પર કેટલુ મતદાન થયુ (1 વાગ્યા સુધીમાં)

  • અકોટા- 30.57 %
  • અમરાઇવાડી- 27.84 %
  • આણંદ – 33.94 %
  • અસારવા-29.61 %
  • આંકલાવ- 40.58 %
  • બાલાસિનોર- 29.62 %
  • બાપુનગર- 30.31 %
  • બાયડ- 36.40 %
  • બેચરાજી- 34.02 %
  • ભિલોડા- 37.36 %
  • બોરસદ- 37.13 %
  • ચાણસ્મા- 33.63 %
  • છોટા ઉદેપુર- 34.19 %
  • ડભોઇ- 40.49 %
  • દહેગામ- 38.27 %
  • દાહોદ- 31.36 %
  • દાણીલીમડા- 28.70 %
  • દાંતા- 34.53 %
  • દરિયાપુર- 30.40 %
  • દસક્રોઇ- 36.24 %
  • ડીસા- 32.04 %
  • દીયોદર- 42.13 %
  • દેવગઢ બારીયા-34.19 %
  • ધંધુકા- 32.05 %
  • ધાનેરા- 43.98 %
  • ધોળકા -35.34 %
  • એલિસબ્રિજ -25.26 %
  • ફતેપુરા- 34.61 %
  • ગાંધીનગર ઉત્તર – 32.94 %
  • ગાંધીનગર દક્ષિણ- 36.01 %
  • ગરબાડા- 32.69 %
  • ઘાટલોડિયા- 30.10 %
  • ગોધરા- 35.31 %
  • હાલોલ- 34.23 %
  • હિંમતનગર- 39.76 %
  • ઇડર- 40.78 %
  • જમાલપુર-ખાડિયા- 27.86 %
  • જેતપુર- 37.47 %
  • ઝાલોદ- 34.69 %
  • કડી- 36.14 %
  • કાલોલ- 38.63 %
  • કલોલ- 37.47 %
  • કાંકરેજ- 39.36 %
  • કપડવંજ- 35.63 %
  • કરજણ- 38.43 %
  • ખંભાત- 35.84 %
  • ખેડબ્રહ્મા- 38.97 %
  • ખેરાલુ- 34.64 %
  • લીમખેડા- 40.47 %
  • લુણાવાડા- 32.94 %
  • મહેસાણા- 33.85 %
  • મહુધા- 36.62 %
  • મણિનગર- 30.89 %
  • માંઝલપુર- 29.02 %
  • માણસા- 38.44 %
  • માતર- 36.69 %
  • મહેમદાવાદ- 40.23 %
  • મોડાસા- 37.48 %
  • મોરવાહડફ- 38.31 %
  • નડિયાદ- 31.69 %
  • નારણપુરા- 30.59 %
  • નરોડા- 27.46 %
  • નિકોલ- 31.59 %
  • પાદરા- 39.03 %
  • પાલનપુર- 33.80 %
  • પાટણ- 35.19 %
  • પેટલાદ- 38.42 %
  • પ્રાંતિજ- 39.39 %
  • રાધનપુર- 32.65 %
  • રાવપુરા- 29.09 %
  • સાબરમતી- 29.25 %
  • સાણંદ- 38.63 %
  • સંખેડા- 42.20 %
  • સંતરામપુર- 27.17 %
  • સાવલી- 39.20 %
  • સયાજીગંજ- 31.20 %
  • શહેરા- 39.40 %
  • સિદ્ધપુર- 37.55 %
  • સોજીત્રા- 39.01 %
  • ઠક્કરબાપાનગર- 25.12 %
  • થરાદ- 45.98 %
  • ઠાસરા- 35.84 %
  • ઉમરેઠ- 35.96 %
  • ઊંઝા- 32.41 %
  • વડગામ- 37.94 %
  • વડોદરા શહેર- 20.80 %
  • વાઘોડિયા- 37.55 %
  • વટવા – 29.13 %
  • વાવ- 31.50 %
  • વેજલપુર- 31.77 %
  • વીજાપુર- 38.01 %
  • વિરમગામ- 35.75 %
  • વિસનગર- 38.79 %

બીજા તબક્કામાં કુલ 26 હજાર 409 મત કેન્દ્રો પર મતદાન થવાનું છે. મતદાન માટે 8,533 શહેરી અને 17,876 ગ્રામ્ય મતદાન કેન્દ્રો તૈયાર કરાયા છે. 37,432 બેલેટ અને 36,157 કંટ્રોલ યુનિટનો ઉપયોગ થશે. તો 40 હજારથી વધુ VVPATનો મતદાન પ્રક્રિયામાં ઉપયોગ કરવામાં આવશે. મતદાન પ્રક્રિયામાં કુલ 1.13 લાખ કર્મચારીઓ જોતરાશે અને 29 હજાર પ્રિસાઇડિંગ અને 84 હજાર પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">