Gujarat assembly election 2022: અમદાવાદમાં આજે PM મોદીનો મેગા રોડ શો, તમામ બેઠકને આવરી લેવાની રણનીતિ

Gujarat assembly election 2022: એક તરફ આજે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં બીજા તબક્કા માટે અમદાવાદમાં પ્રચાર કરશે. તેઓ આજે અમદાવાદમાં પણ દમદાર પ્રચાર કરવાના છે. તેમના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે.

Gujarat assembly election 2022: અમદાવાદમાં આજે PM મોદીનો મેગા રોડ શો, તમામ બેઠકને આવરી લેવાની રણનીતિ
અમદાવાદમાં PM મોદીનો રોડ શોImage Credit source: TV9 GFX
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2022 | 7:31 AM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : આજે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન છે. જો કે બીજી તરફ સુરતની જેમ અમદાવાદમાં પણ આજે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની જેમ જ અમદાવાદમાં પણ દમદાર પ્રચાર કરવાના છે. તેમના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે.  મળતી માહિતી પ્રમાણે, આજે બપોરે 3 કલાકે PM મોદી રોડ શો યોજવાના છે.  નરોડાથી શરુ કરીને ચાંદખેડા સુધી રોડ શો યોજાવાનો છે. શહેરની તમામ બેઠક આવરી લેવાય એ રીતે  પીએમના રોડ શોનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે.

ગુજરાત ઇલેકશન 2022 : PM મોદી પ્રથમ વાર 30 કિમી લાંબો રોડ શો કરશે

બીજા તબક્કામાં અમદાવાદની તમામ બેઠકોનું મતદાન થવાનું છે. ત્યારે અમદાવાદની તમામ બેઠકોને આવરી લેવાય તેવા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જો કે ભાજપ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અત્યારે જે આયોજન કરવામાં આવી રહ્યુ છે તે પ્રમાણે 38 કિલોમીટરથી વધુના રોડ શોની તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં અમદાવાદની તમામ બેઠક પરથી રોડ શો પસાર થશે. ત્યાર બાદ જંગી જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. PMની સુરક્ષાનું પણ પુરતા પ્રમાણમાં ધ્યાન રાખવામાં આવ્યુ છે.

PM મોદીના રોડ શોનો રુટ

નરોડા ગામ- બેઠક -નરોડા પાટિયા સર્કલ – કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી -સુહાના રેસ્ટોરન્ટ- શ્યામ શિખર ચાર રસ્તા – બાપુનગર ચાર રસ્તા- ખોડિયારનગર – BRTS રૂટ વિરાટનગર – સોનીની ચાલી- રાજેન્દ્ર ચાર રસ્તા -રબારી કોલોની- CTM થી જમણી બાજુ – હાટકેશ્વર ચાર રસ્તા- ખોખરા સર્કલ- અનુપમ બ્રિજ- પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા – ફૂટબોલ ગ્રાઉન્ડ- ભુલાભાઈ ચાર રસ્તા- ડાબી બાજુ- શાહ – આલમ ટોલનાકા – દાણીલીમડા ચાર રસ્તા- મંગલ વિકાસ ચાર રસ્તા- ખોડિયારનગર બહેરામપુરા- ચંદ્રનગર – ધરણીધર ચાર રસ્તા- જીવરાજપાર્ક ચાર રસ્તા- શ્યામલ ચાર રસ્તા- શિવરંજની ચાર રસ્તા- હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા- પલ્લવ ચાર રસ્તા- પ્રભાત ચોક – પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા- વ્યાસવાડી – ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ – સાબરમતી પોલીસ સ્ટેશન – વિસત ચાર રસ્તા – જનતાનગર ચાર રસ્તા – IOC ચાર રસ્તા ચાંદખેડા સુધી

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ગુજરાત ઇલેકશન 2022 : શહેરી વિસ્તારોમાં પણ ભાજપનું શક્તિ પ્રદર્શન

જે રીતે સુરતમાં રોડ શો થયો હતો અને અમદાવાદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પણ રોડ શો કર્યો. તે પરથી લાગી રહ્યુ છે કે ભાજપ રોડ શો થકી શહેરી વિસ્તારોમાં વધુમાં વધુ વિસ્તારોને આવરી લેવા માગે છે. શહેરી વિસ્તારોમાં ભાજપ દ્વારા આ પહેલા અને આ રીતે શક્તિ પ્રદર્શન કરવામાં આવતુ ન હતુ. પરંતુ આ વખતે પહેલી વાર ભાજપ ગ્રામ્ય વિસ્તારોની સાથે શહેરી વિસ્તારોમાં પણ શક્તિ પ્રદર્શન કરી રહ્યુ છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">