Deodar Election Result 2022 LIVE Updates: દિયોદર વિધાનસભા બેઠક પર ભાજપના કેશાજી ચૌહાણની જીત, કોંગ્રેસના શિવા ભૂરીયાની હાર

દિયોદર વિધાનસભા બેઠક ની વાત કરીએતો અહીં મતદારોનો મિજાજ સમજવો મુશ્કેલ છે. વર્ષ 2012 માં જંગી બહુમતીથી વિજેતા બનેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મતદારોએ 2017 ની ચૂંટણીઓમાં ઘરે બેસાડયા હતા. દિયોદર વિધાનસભા બેઠક પર ભાજપના કેશાજી ચૌહાણની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના શિવા ભૂરીયાની હાર થઈ છે.

Deodar Election Result 2022 LIVE Updates: દિયોદર વિધાનસભા બેઠક પર ભાજપના કેશાજી ચૌહાણની જીત, કોંગ્રેસના શિવા ભૂરીયાની હાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 4:18 PM

ગુજરાતની દિયોદર બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result દિયોદર વિધાનસભા બેઠક પર ભાજપના કેશાજી ચૌહાણની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના શિવા ભૂરીયાની હાર થઈ છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે શિવાભાઈ અમરભાઈ ભૂરિયાને ટિકિટ આપી દિયોદરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 1547212,64 ની જંગમ મિલકત છે. તેમને ધોરણ -2 પાસ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે કેશાજી શિવાજી ચૌહાણને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 21,91,714,86 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને ધોરણ-12 પાસ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે 125296 ને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા ભેમાભાઈ રાગનાથભાઈ ચૌધરીની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો M.A સુધીનો અભ્યાસ કર્યો છે.

સમસ્યાઓની ભરમાર

બનાસકાંઠા જિલ્લાની દિયોદર વિધાનસભા બેઠક લાખણી તાલુકાના 42 ગામો દિયોદર તાલુકાના 65 ગામો ડીસા તાલુકાના 17 ગામો મળી ત્રણ તાલુકાના ગામો સાથે જોડાયેલી બેઠક છે. દિયોદર વિધાનસભામાં ગત ટર્મમાં કોંગ્રેસ મજબૂત રહી હતી. કોંગ્રેસ ધારાસભ્ય શીવા ભુરિયા પોતાના મત વિસ્તારમાં મતદારોના પ્રશ્ન તેમનો સતત ઘેરાવ કરતા રહ્યા હતા. દિયોદર મત વિસ્તારમાં આવેલ સુજલામ સુફલામ કેનાલમાં કાયમી પાણીની માંગ માટે ખેડૂતો આંદોલન કરતા રહ્યા પરંતુ કેનાલમાં પાણી મળ્યું નહિ. દિયોદર વિધાનસભા બેઠક પર પાયાની સુવિધાઓ નો અભાવ હોવાની અવાર – નવાર બૂમો ઉઠતી રહી છે.

બેઠકના રાજકીય સમીકરણો

દિયોદર વિધાનસભા બેઠક ની વાત કરીએતો અહીં મતદારોનો મિજાજ સમજવો મુશ્કેલ છે. વર્ષ 2012 માં જંગી બહુમતીથી વિજેતા બનેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મતદારોએ 2017 ની ચૂંટણીઓમાં ઘરે બેસાડયા હતા. વર્ષ 2012 ની ચૂંટણીઓમાં ભાજપાના ચૌહાણ કેશાજી શિવાનીને 49 ટકા મુજબ 76265 મત મળ્યા હતા. કોંગેસના ઉમેદવાર રબારી ગોવાભાઈ હમીરભાઇ ૩૫ ટકા અનુસાર માત્ર 55456 મત મેળવી શક્યા હતા. ૫ વર્ષ બાદ ફરી ચૂંટણી આવી ત્યારે મતદારોનો મિજાજ બિલકુલ બદલાઈ ગયો અને અહીં કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા હતા વર્ષ ૨૦૧૭ માં ભુરીયા શીવાભાઈ ને મળેલા 80432 મત સામે માજી ધારાસભ્ય અનેભાજપના રિપીટ ઉમેદવાર ચૌહાણ કેશાજીને 79460 મત મળ્યા હતા. હારજીત ખુબ ઓછા મતથી થઇ હતી પણ ભાજપાએ આ બેઠક ગુમાવી દીધી હતી.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">