BJP Manifesto 2022: ભાજપે 2017ના મેનિફેસ્ટોમાં આપેલા 70 ટકા વચનો પૂર્ણ કર્યાનો દાવો, જાણો કયા વચનો અધુરા રહ્યા

કમલમ ખાતે ભાજપે પ્રેસ કોન્ફરન્સ દ્વારા સંકલ્પ પત્ર 2022ની જાહેરાત કરી છે. ભાજપનો દાવો છે કે 2017માં કરેલા વાયદામાંથી 70 ટકા વાયદા પૂર્ણ કરાયા છે. ભાજપે વર્ષ ગુજરાત ચૂંટણી 2022ના પોતાના સંકલ્પ પત્રમાં યુવા રોજગારી, આરોગ્ય પદ્ધતિ તથા સ્ટાર્ટ અપ સ્કિલ ઇન્ડિયા ઉદ્યોગ નીતિ પર ભાર મુક્યો છે.

BJP Manifesto 2022: ભાજપે 2017ના મેનિફેસ્ટોમાં આપેલા 70 ટકા વચનો પૂર્ણ કર્યાનો દાવો, જાણો કયા વચનો અધુરા રહ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2022 | 3:33 PM

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022:  આપની રેવડી, કોંગ્રેસના મફતના વાયદા બાદ હવે ભાજપે 2022ની ચૂંટણી માટે સંકલ્પ પત્ર જાહેર કર્યુ છે. કમલમ ખાતે ભાજપે પ્રેસ કોન્ફરન્સ દ્વારા સંકલ્પ પત્ર 2022ની જાહેરાત કરી છે. ભાજપનો દાવો છે કે 2017માં કરેલા વાયદામાંથી 70 ટકા વાયદા પૂર્ણ કરાયા છે. ભાજપે વર્ષ ગુજરાત ચૂંટણી 2022ના પોતાના સંકલ્પ પત્રમાં યુવા રોજગારી, આરોગ્ય પદ્ધતિ તથા સ્ટાર્ટ અપ સ્કિલ ઇન્ડિયા ઉદ્યોગ નીતિ પર ભાર મુક્યો છે. તો આદિવાસી સમુદાયને લઈને નવો સંકલ્પ જાહેર કર્યો છે. આ સિવાય નબળા વર્ગ માટે રાહત આપતી જાહેરાત, ગરીબોને પાકું મકાન તથા ઉચ્ચ શિક્ષણ અને ફી નિયંત્રણ બિલ અંગે જાહેરાત કરી છે.

ગુજરાત ચૂંટણી 2022:  ભાજપે 2017માં આપેલા 70 ટકા વાયદા પૂર્ણ કર્યાનો દાવો

વર્ષ 2017ના સંકલ્પ પત્રમાંથી ભાજપનો દાવો છે કે, 70 ટકા વાયદા પૂર્ણ થયા છે. ભાજપના દાવા પર નજર કરીએ તો ખેડૂતોની આવક બમણી થઇ છે, દૂધ ઉત્પાદન ક્ષેત્રે પશુપાલકોને પ્રોત્સાહન મળ્યું છે. શ્રમ રોજગાર સ્ટાર્ટ અપને વેગ મળ્યો છે, યુવાનોને સરકારી વિભાગોમાં નોકરી મળી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે, ગ્રામીણ આરોગ્ય કેન્દ્રો આધુનિક બનાવ્યા છે, શહેરો અને ગામડાનો વિકાસ કર્યો છે ,અને દરેક ઘરમાં નળથી જળનો વાયદો પૂર્ણ કર્યો છે.

ગુજરાત ચૂંટણી 2022:  અધુરા રહેલા વચનો

તો કયા વાયદા અધુરા રહ્યા તેના પર નજર કરીએ તો વિધવા પેન્શન યોજનાનો સંકલ્પ, વિધવા બહેનોના ખાતામાં સહાય, વિનામૂલ્યે ઉચ્ચ શિક્ષણ માટે સહાય, સ્વનિર્ભર શાળા ફી નિયંત્રણ વિધેયકનો વાયદો, સ્વાસ્થ્ય ક્ષેત્રે મોબાઈલ ક્લિનિકનો મુદ્દો, 255 સરકારી લેબ સ્થાપનાનો વાયદો, ગામડાઓમાં પાકા રસ્તા અને ઘરનો વાયદો અને આદિવાસીઓના વિકાસનો વાયદો અધુરો છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ગુજરાત ચૂંટણી 2022:  વર્ષ 2022નું સંકલ્પ પત્ર

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધીને ભાજપનું સંકલ્પ પત્ર એટલે કે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ ચૂંટણી ઢંઢેરામાં ભાજપે આરોગ્ય, રોજગારી, મહિલા અને યુવા વર્ગ, આર્થિક વિકાસ સહિતના મુદ્દા અંગે વાત કરવામાં આવી છે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">