Bapunagar Election Result 2022 LIVE Updates : બાપુનગર બેઠક પરથી દિનેશ કુશવાહની જંગી જીત

Bapunagar MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિકોણીય જંગ જોવા મળ્યો છે. અમદાવાદ શહેરની બાપુનગર બેઠક ઉપર પણ ત્રીપાંખિયો જંગ જોવા મળ્યો છે.

Bapunagar Election Result 2022 LIVE Updates : બાપુનગર બેઠક પરથી દિનેશ કુશવાહની જંગી જીત
Bapunagar Election Result 2022 LIVE Updates
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 4:22 PM

ગુજરાતની બાપુનગર બેઠકનું પરિણામ 2022 LIVE Updates:  બાપુનગર બેઠક પરથી દિનેશ કુશવાહની જંગી જીત, આ બેઠક પર કોગ્રેંસે હિંમતસિંહ પટેલને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 3,33,84,382ની જંગમ મિલકત છે. હિંમતસિંહ પટેલ જ્યારે આમ આદમી પાર્ટીએ  રાજેશ દીક્ષિતને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. જેમા તેની કારમી હાર થઇ હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિકોણીય જંગ જોવા મળ્યો છે. અમદાવાદ શહેરની બાપુનગર બેઠક ઉપર પણ ત્રીપાંખિયો જંગ જોવા મળ્યો છે. હિન્દીભાષી મતદારોથી પ્રભાવિત બાપુનગર બેઠક પર 2017ની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય જગરુપસિંહ રાજપૂતને કોંગ્રેસના હિંમતસિંહ ગુર્જરે હરાવ્યાં હતા. 2017ની ચૂંટણીના પરિણામને ધ્યાને લઈે કોંગ્રેસે ફરી એકવાર હિંમતસિંહને ટિકિટ ફાળવી હતી. તો ભાજપે યુવા કાર્યકર દિનેશ કુશવાહને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. 2012ની ચૂંટણીમાં ભાજપના જગરુપસિંહ રાજપૂતે કોંગ્રેસના ધીરુભાઈ દૂધવાળાને હરાવ્યા હતા.

રાજકીય સમીકરણ

બાપુનગર બેઠક નવા સિમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. આ પહેલા બાપુનગરનો મોટાભાગનો વિસ્તાર રખિયાલ વિધાનસભા વિસ્તારમાં થતો હતો. જે સિમાંકનને કારણે બેઠક રદ થઈ અને તેના સ્થાને નવા વિસ્તારોના સમાવેશ સાથે બાપુનગર બેઠક અસ્તિત્વમાં આવી. આ બેઠક ઉપર મુખ્યત્વે હિન્દીભાષી ઉપરાંત મુસ્લિમ મતદારો નિર્ણાયક સાબિત થઈ રહ્યાં છે. ઓબીસી અને દલિત મતદારો પણ નોંધપાત્ર સંખ્યામાં હોવાથી રાજકીય પક્ષો માટે આ બેઠક પર હિન્દીભાષીને ઉમેદવાર બનાવવા એ પહેલી પસંદ રહી છે. 2012માં જીતનાર જગરુપસિંહ રાજપૂત મુળ ઉત્તરપ્રદેશના છે. તેઓ એક સમયે ભાજપના ભાગલા પડ્યા ત્યારે શંકરસિંહની આંગળી પકડીને ચાલ્યા હતા. જો કે પછી તેઓ ભાજપમાં ભળી ગયા હતા. તો 2017માં વિજય થનારા હિંમતસિંહ ગુર્જર મૂળ રાજસ્થાનના છે. તેઓ અમદાવાદ શહેરના મેયરપદે પણ રહી ચૂક્યા છે. ગત ચૂંટણીમાં જાત મળ્યા બાદ કોંગ્રેસ બાપુનગર બેઠકને પોતાનો ગઢ બનાવવા પ્રયાસ કરી રહી છે. પરંતુ 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ઔવેસીનો AIMIM પક્ષ કોંગ્રેસની મનની મનમાં રાખે તો નવાઈ નહીં.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

મતદારોની સંખ્યા

2017ની ચૂંટણીમાં બાપુનગર બેઠક પર કુલ 1,89,648 મતદારો નોંધાયા હતા. જ્યારે 2022માં મતદારોમાં 15,605નો વધારો થવા પામ્યો છે. 2022ની ચૂંટણી માટે 2,05,298 મતદારો નોંધાયા છે. જેમા 1,07,924 પુરુષ અને 97,361 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">