Assam Assembly Election 2021 :આસામમાં બીજા તબક્કામાં 12 વાગે સુધી 28 ટકા મતદાન

આસામ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં આજે 39 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. જયારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને મતદાન રેકોર્ડ કરવાની અપીલ કરી છે. રાજ્યમાં બપોરે ૧૨ વાગે સુધીમાં કુલ 27.45 ટકા મતદાન નોંધાયું છે. જેમાં રાજ્યની 39 બેઠકો પર 26 મહિલાઓ સહિત 345 ઉમેદવારો મેદાનમાં છે.

Assam Assembly Election 2021 :આસામમાં બીજા તબક્કામાં 12 વાગે સુધી 28 ટકા મતદાન
આસામમાં બીજા તબક્કા માટે મતદાન
Follow Us:
| Updated on: Apr 01, 2021 | 1:21 PM

Assam Assembly Election 2021 : આસામ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં આજે 39 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. જયારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને મતદાન રેકોર્ડ કરવાની અપીલ કરી છે. રાજ્યમાં બપોરે ૧૨ વાગે સુધીમાં કુલ 27.45 ટકા મતદાન નોંધાયું છે. જેમાં રાજ્યની 39 બેઠકો પર 26 મહિલાઓ સહિત 345 ઉમેદવારો મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં આસામની કુલ 126 વિધાનસભા બેઠકોમાંથી, 27 માર્ચે 47 બેઠકો પર મતદાન થયું છે. રાજ્યમાં છેલ્લા તબક્કાની ચૂંટણી 6 એપ્રિલના રોજ યોજાશે અને પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં આવશે.

કોંગ્રેસ નેતા સુષ્મિતા દેવે સિલ્ચર મતદાન મથક નંબર 146-148 પરથી મતદાન કર્યું હતું. બીજા તબક્કામાં આસામમાં 13 જિલ્લાના 39 મત વિસ્તારોમાં માટે મતદાન ચાલુ છે.

Sushmita Dev

Sushmita Dev Cast Vote

આસામ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 39 બેઠકો પર મતદાનથી પાંચ મંત્રીઓ વિધાનસભાના ઉપાધ્યક્ષ અને કેટલાક મહત્વપૂર્ણ વિપક્ષી નેતાઓનું રાજકીય ભાગ્ય નક્કી થશે

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

Assam માં આ તબક્કામાં શાસક ભાજપ 34 બેઠકો પર ચુંટણી લડી રહી છે જ્યારે તેના સાથી પક્ષો, અસોમ ગણ પરિષદ (એજીપી) અને યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ્સ (યુપીએલ) અનુક્રમે છ અને ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે. જો કે, પાથરકાંડી અને અલ્ગાપુરમાં ભાજપ અને એજીપી વચ્ચે મૈત્રીપૂર્ણ હરીફાઈ છે. મજબત અને કાલીગાંવમાં પણ ભાજપ અને યુપીએલ વચ્ચે મૈત્રી સંઘર્ષ છે.

કોંગ્રેસ જે મહાગઠબંધન સાથે જોડાયેલી છે તે 28 બેઠકો પર ચુંટણી લડશે. જ્યારે એઆઈયુડીએફ સાત અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ) ચાર બેઠકો પર વિપક્ષ સામે બે બેઠક પર ચૂંટણી મેદાનમાં છે.

નવી રચાયેલી Assam જાતિયા પરિષદ (એજેપી) 19 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આ તબક્કામાં એનડીએ અને ગ્રાન્ડ એલાયન્સની 25 બેઠકો પર સીધી હરિફાઈ છે. જ્યારે બાકીની બેઠકો ત્રિકોણીય હરીફાઈમાં જોવા મળી રહી છે.

ભાજપના પ્રધાન પરિમલ શુકલાવૈદ્યની કોંગ્રેસના ઉમેદવાર કામૈયા પ્રસાદ માલા સાથે સીધા હરિફાઈમાં છે. ભાજપના વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અમીનુલ હક લસ્કરની સોનાઇમાં એઆઈયુડીએફના કર્મીઉદ્દીન બારભુયા સાથે સીધી લડાઈ છે. મંત્રી પીજુષ હઝારિકાની જાગીરોડ બેઠક (એસસી માટે અનામત) પર કોંગ્રેસના સ્વપન કુમાર મંડળ અને એજેપીના બુબુલ દાસ સાથે ત્રિકોણીય લડાઈ છે. તેમના મંત્રીમંડળના સહયોગી ભાવેશ કાલિતા રંગીયા મત વિસ્તારના એજેપીના બાબુલ શાહરીયા સાથે સીધી લડતનો સામનો કરશે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">