ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખ જાહેર, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

ધોરણ 12 સાયન્સ માટે પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 30 માર્ચથી જિલ્લા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે.

  • Tv9 webdesk41
  • Published On - 16:18 PM, 13 Jan 2021
Std: 12 Science practical exam dates announced, find out when the exam will be taken

ધોરણ 12 સાયન્સ માટે પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 30 માર્ચથી જિલ્લા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. જીવવિજ્ઞાનની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે. આ ઉપરાંત રસાયણ અને ભૌતિક વિજ્ઞાનનો પ્રેક્ટિકલ ટેસ્ટ લેવાશે.

 

 

આ પણ વાંચો: ગુજરાતમાં બની શકે છે TESLAની ઈલેક્ટ્રિક કાર, કંપનીએ દેશની 5 રાજય સરકારો સાથે શરૂ કરી વાતચીત