આ રાજ્યની શાળાઓમાં થશે રોજના ઓછામાં ઓછા 10 હજાર કોવિડ ટેસ્ટ

મુખ્ય સચિવે પણ જિલ્લાના નાયબ કમિશ્નરોને કહ્યુ કે તેઓ સુનિશ્ચિત કરે કે સંપૂર્ણપણે રસીકરણ કરાવી ચૂકેલા કર્મચારીઓને જ સ્કૂલ આવવાની પરવાનગી આપવામાં આવે.

આ રાજ્યની શાળાઓમાં થશે રોજના ઓછામાં ઓછા 10 હજાર કોવિડ ટેસ્ટ
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 7:52 AM

પંજાબ (Punjab) સરકારે આદેશ આપ્યો કે રાજ્યની શાળાઓમાં રોજના ઓછામાં ઓછા 10 હજાર નમૂનાઓનો આરટીપીસીઆર ટેસ્ટ (RT-PCR) કરવામાં આવે. સરકારનો આ આદેશ ઓછામાં ઓછા 26 વિદ્યાર્થીઓના કોરોના વાયરસથી સંક્રમિત થયા તે બાદ આવ્યો છે. મંગળવારે લુધિયાણાની બે સ્કૂલના 20 વિદ્યાર્થી કોરોના વાયરસથી સંક્રમિત હતા. જ્યારે બુધવારે હોશિયારપુર જિલ્લાની એક સરકારી સ્કૂલના છ વિદ્યાર્થી કોવિડ પોઝિટિવ હતા

પંજાબ સરકારે બે ઑગષ્ટથી તમામ શાળાઓ ખોલવાની પરવાનગી આપી છે. અહીં એક નિવેદન પ્રમાણે કોરોના વાયરસ મહામારીની સ્થિતિની સમીક્ષા માટે આયોજિત બેઠકની અધ્યક્ષતા કરતા પંજાબના મુખ્ય સચિવ વિની મહાજને નિર્દેશ આપ્યો કે રાજ્યની સ્કૂલમાં ઓછામાં ઓછા 10 હજાર નમૂનાઓનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે.

નિવેદન પ્રમાણે મુખ્ય સચિવે પણ જિલ્લાના નાયબ કમિશ્નરોને કહ્યુ કે તેઓ સુનિશ્ચિત કરે કે સંપૂર્ણપણે રસીકરણ કરાવી ચૂકેલા કર્મચારીઓને જ સ્કૂલ આવવાની પરવાનગી આપવામાં આવે. સંલગ્ન વિભાગોને આરટી-પીસીઆરના નમૂનાની તપાસની સંખ્યા વધારવાનો નિર્દેશ આપતા મહાજને કહ્યુ કે રાજ્યમાં રોજના 40 હજાર નમૂનાઓની તપાસનુ લક્ષ્ય છે.જે ચોક્કસથી પૂર્ણ કરી લેવામાં આવશે

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

નિવેદન પ્રમાણે મહાજને અન્ય પાડોશી રાજ્યો કે જ્યાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે તેમની અવર જવર પણ પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યો કે તહેવારો પહેલા સંક્રમણના દર પર તેઓ નજર રાખે કારણ કે કોવિડ-19ના કેસમાં થતી વૃધ્ધિ રોકવા માટે સતર્કતા રાખવી ખૂબ જ જરુરી છે.

આ પણ વાંચો : PwC India આગામી 5 વર્ષમાં 10 હજાર લોકોને નોકરી આપશે, 1600 કરોડનું રોકાણ કરવાની કંપનીની યોજના

આ પણ વાંચો : ITBP Recruitment 2021: ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સમાં કોન્સ્ટેબલની જગ્યાઓ માટે બહાર પડી ભરતી, 10 પાસ ઉમેદવાર પણ પરીક્ષા વગર મેળવી શકે નોકરી

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">