NEET 2021 Entrance Exam : નીટ યૂજી માટે જાહેર કરવામાં આવ્યુ પરીક્ષા કેન્દ્રોનુ લિસ્ટ, જુઓ ડિટેલ

NTA NEET 2021 Exam Center : NEET UG માટે ઉપસ્થિત થનારા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રનું શહેર સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર ચકાસી શકે છે.   

NEET 2021 Entrance Exam : નીટ યૂજી માટે જાહેર કરવામાં આવ્યુ પરીક્ષા કેન્દ્રોનુ લિસ્ટ, જુઓ ડિટેલ
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 12:26 PM

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 12 સપ્ટેમ્બરે યોજાનાર નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રસ ટેસ્ટ (NEET UG 2021) માટે પરીક્ષા કેન્દ્રના શહેરોની જાહેરાત કરી દીધી છે.   NEET અરજી ફોર્મ ભરતી વખતે પસંદ કરેલા શહેરોના આધારે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે.   NEET UG માટે ઉપસ્થિત થનારા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રનું શહેર સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર ચેક કરી શકે છે.

હવે વિદ્યાર્થીઓ પરીક્ષાના એડમિટ કાર્ડની (Admit card) રાહ જોઈ રહ્યા છે. NTA અનુસાર NEET પરીક્ષાનું એડમિટ કાર્ડ પરીક્ષાના 3 દિવસ પહેલા આપવામાં આવશે. આ પ્રમાણે  NEET નું એડમિટ કાર્ડ 9 સપ્ટેમ્બરે આપવામાં આવશે. 9 સપ્ટેમ્બરથી વિદ્યાર્થીઓ તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

ઉમેદવારોએ એડમિટ કાર્ડ સાથે સેલ્ફ ડિકલેરેશન ફોર્મ (Self Declaration Form) સાથે રાખવાનું રહેશે. ઉમેદવારોએ સેલ્ફ ડિકલેરેશન ફોર્મમાં તેમના તાજેતરના આરોગ્ય અને મુસાફરીના ઇતિહાસનો ઉલ્લેખ કરવો પડશે.  કોવિડ -19 ના સંક્રમણને રોકવા માટે એનટીએ દ્વારા શરૂ કરાયેલા આ પગલાંઓમાંથી એક છે.      

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

  NEET 2021 એડમિટ કાર્ડ આ સ્ટેપ્સ સાથે ડાઉનલોડ કરવામાં આવશે 

1. સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાઓ.

2. વેબસાઇટ પર આપેલ એડમિટ કાર્ડની લિંક પર ક્લિક કરો

.3. હવે તમારો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ સબમિટ કરીને લોગઇન કરો.

4.તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે

.5. હવે તેને ડાઉનલોડ કરો.

NEETની પરીક્ષામાં મળી શકે છે છૂટ

NEET અંગે તમિલનાડુના  મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને કહ્યું છે કે સરકાર પરીક્ષામાં મુક્તિ માટે વિધાનસભા બિલ પસાર કરશે.સ્ટાલિને કહ્યું કે સરકાર રાજ્યના આર્થિક રીતે નબળા વર્ગોના વિદ્યાર્થીઓ પર NEET ની અસર અંગેના તેના અહેવાલમાં જસ્ટિસ એકે રાજન દ્વારા કરવામાં આવેલી ભલામણોના કાયદાકીય પાસાઓનો અભ્યાસ કરી રહી છે. તેમણે કહ્યું કે જસ્ટિસ એકે રાજને રજૂ કરેલા રિપોર્ટની કાયદાકીય રીતે તપાસ કરવામાં આવી રહી છે.

આ પછી  સત્રમાં ડ્રાફ્ટ લાવવામાં આવશે. આ બીજી વખત હશે જ્યારે તમિલનાડુ વિધાનસભા NEET માંથી છૂટની માંગતું બિલ પસાર કરશે. અગાઉ 2017 માં પણ એક બિલ પસાર કરવામાં આવ્યું હતું જોકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તે સમયે તેને મંજૂરી આપી ન હતી.

આ પણ વાંચોIAF AFCAT Admit Card 2021: કોમન એડમિશન ટેસ્ટનું એડમિટ કાર્ડ થયું જાહેર, આ સરળ સ્ટેપ્સ દ્વારા કરો ડાઉનલોડ

આ પણ વાંચોGUJCET Result 2021 Updates : ગુજકેટનું પરિણામ જાહેર થયું, કહી ખુશી કહી ગમનો માહોલ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">