Success Story: બનવા માંગતા હતા ભંગારવાળા વ્યકિત, પણ કંઈક આ રીતે બન્યા IAS ઓફિસર

જેઓ વાંચન અને લેખનમાં નબળા વિદ્યાર્થી હતા તેવા IAS દીપક રાવતે (IAS Deepak Rawat) પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પોતે એક (IAS Deepak Rawat) બાળપણમાં ભંગારના વેપારી બનવા માંગતા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2022 | 2:28 PM

IAS દીપક રાવતનો જન્મ 1977માં મસૂરીમાં થયો હતો. મસૂરીમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે હંસરાજ કોલેજ, દિલ્હીમાંથી સ્નાતક થયા. પોસ્ટ ગ્રેજ્યુએશનની સાથે તેણે UPSCની તૈયારી પણ શરૂ કરી દીધી હતી. પ્રથમ બે પ્રયાસોમાં નિષ્ફળ રહ્યા બાદ તેણે UPSCની પરીક્ષા પાસ કરી.

1 / 5
ઉત્તરાખંડના IAS ઓફિસર દીપક રાવત અવાર-નવાર ચર્ચામાં રહે છે. તેમની ગણના દેશના તેજસ્વી અધિકારીઓમાં થાય છે. સોશિયલ મીડિયા પર તેની મજબૂત ફેન ફોલોઈંગ છે. તેમની ફિલ્ડ વિઝિટના વીડિયો યુટ્યુબ પર ચર્ચામાં રહે છે. પરંતુ શું તમે જાણો છો કે વાંચન-લેખનમાં નબળા વિદ્યાર્થી એવા IAS દીપક રાવત બાળપણમાં ભંગારના વેપારી બનવા માંગતા હતા. આ વાત તેણે પોતે એક ઈન્ટરવ્યુમાં કહી હતી.

2 / 5
એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આઈએએસ દીપક રાવત કહે છે કે બાળપણમાં અન્ય બાળકોની જેમ તેમનામાં પણ ઘણી ઉત્સુકતા હતી. તે કેન, ખાલી ટૂથપેસ્ટના પેકેટો વગેરે ભેગી કરીને દુકાન બનાવતા હતા. જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે, તમે ભવિષ્યમાં શું બનવા માંગો છો તો તેઓ કહેતા કે મારે કબાડી બનવું છે.

3 / 5
IAS દીપક રાવતે વધુમાં કહ્યું, બાળપણમાં તેમને કબાડીનો વ્યવસાય ખૂબ જ આકર્ષક લાગતો હતો, કારણ કે તેમને લાગ્યું કે તે વસ્તુઓને શોધવાની તક આપે છે. રોજે રોજ નવી વસ્તુઓ જોવા મળે છે, તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો છો. આ બધી બાબતો તેને ભંગારના વ્યવસાય તરફ આકર્ષિત કરતી હતી.

4 / 5
દીપક રાવત સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ છે. ફેસબુક અને યુટ્યુબ પર તેમના નામના ફેન પેજના લાખો સબ્સ્ક્રાઇબર્સ છે. તેના દરેક વીડિયોને લાખો વ્યૂઝ મળે છે. Deepak Rawat IAS નામના યુટ્યુબ પેજના 40 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. (Photo Credit: Social Media)

5 / 5

Latest News Updates

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

g clip-path="url(#clip0_868_265)">