IB Recruitment 2022: IBમાં સરકારી નોકરીની આવી છે ભરતી, ગ્રેજ્યુએટ ઉમેદવારો કરી શકે છે અરજી, 1.51 લાખ સુધીનો મળશે પગાર

IB માં ઘણી ખાલી જગ્યાઓ ભરવા (IB Recruitment 2022) માટે નોકરીની સૂચના બહાર પાડી છે. IBમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે.

IB Recruitment 2022: IBમાં સરકારી નોકરીની આવી છે ભરતી, ગ્રેજ્યુએટ ઉમેદવારો કરી શકે છે અરજી, 1.51 લાખ સુધીનો મળશે પગાર
ib recruitment 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 1:05 PM

ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) એ અસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર સહિત વિવિધ જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડી છે. IB એ આ જગ્યાઓ ભરવા માટે નોકરીની સૂચના બહાર પાડી છે. IBમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે. અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નોટિસ જાહેર થયાની તારીખથી 60 દિવસની અંદર અરજી કરવાની છે. 23 જૂને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. એટલે કે ઉમેદવારો પાસે હજી સમય છે. અરજી ફોર્મ ભરો અને તેને આ સરનામે મોકલો. The Assistant Director/G-3, Intelligence Bureau, Ministry of Home Affairs, 35 S P Marg, Bapu Dham, New Delhi-110021. તમારી અરજી 19 ઓગસ્ટ પહેલા પહોંચી જવી જોઈએ.

IB ભરતી 2022 પાત્રતા

કેન્દ્રીય પોલીસ સંગઠનો અથવા રાજ્ય પોલીસ સંગઠનો અથવા સંરક્ષણ દળો હેઠળના અધિકારીઓ IB ભરતી માટે અરજી કરી શકે છે. IB ભરતી પરીક્ષા 2022 માટે પાત્ર બનવા માટે IB ઉમેદવારો માટે અરજી કરવા માટે, ઉમેદવારો પાસે IB ACIO સૂચના 2022માં ઉલ્લેખિત આવશ્યક પાત્રતા માપદંડ હોવા આવશ્યક છે. કોઈપણ માન્ય સંસ્થામાંથી સ્નાતક અને સુરક્ષા કાર્યમાં બે વર્ષનો અનુભવ હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

IB Recruitment 2022: કેટલો મળશે પગાર

આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ઓફિસર-I/એક્ઝિક્યુટિવ (ગ્રુપ B)ને 7મા પગારપંચ મુજબ દર મહિને રૂપિયા 47,600થી રૂપિયા 1,51,100 સુધીનો પગાર મળશે. આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ઓફિસર-II/એક્ઝિક્યુટિવને દર મહિને રૂપિયા 44,900 થી રૂપિયા 1, 42,400 પગાર એક મહિના માટે આપવામાં આવશે. એપ્લિકેશન સૂચના સાથે જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોએ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરીને તેને આપેલા સરનામે મોકલી આપો. નોંધણી ફોર્મ ભરતા પહેલા, ઉમેદવારોને સૂચના આપવામાં આવે છે કે તેઓ એકવાર ધ્યાનપૂર્વક સૂચના વાંચે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">