Good News : હવે આર્થિક સ્થિતિનું બહાનું કાઢીને બેન્ક એજ્યુકેશન લોન આપવાની ના નહી પાડી શકે

કેરળમાં એક વિદ્યાર્થીનીની અરજી બાદ હાઇકોર્ટે આ દિશામાં મહત્વનો ચુકાદો આપ્યો છે. ચુકાદામાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે કોઇ પણ બેન્ક વિદ્યાર્થીના પરિવારની આર્થિક સ્થિતી નબળી હોવાના કારણે લોન આપવાની ના નહીં પાડી શકે.

Good News : હવે આર્થિક સ્થિતિનું બહાનું કાઢીને બેન્ક એજ્યુકેશન લોન આપવાની ના નહી પાડી શકે
The bank will have to provide educational loans even if the economic situation is poor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 6:23 PM

લોન લઇને ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે કેરેલાની હાઇકોર્ટે (Kerela Highcourt) ઐતિહાસિક નિર્ણય લીધો જેના બાદ વિદ્યાર્થીઓને લોન મેળવવા માટે વધુ સરળતા રહેશે. દુનિયાભરના અને ખાસ કરીને ભારતના વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જવા તેમજ ઉચ્ચ અભ્યાસ મેળવવા માટે બેન્કમાંથી એજ્યુકેશન લોન લેતા હોય છે. જે વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતી નબળી હોય છે સ્વભાવિક વાત છે કે તેઓ લાખોનો ખર્ચો જાતે ન ઉઠાવી શકે. માટે તેઓ બેન્કમાં લોન લેવા માટે અર્જી કરે છે.

કેરળમાં એક વિદ્યાર્થીનીની અરજી બાદ હાઇકોર્ટે (Highcourt) આ દિશામાં મહત્વનો ચુકાદો આપ્યો છે. ચુકાદામાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે કોઇ પણ બેન્ક વિદ્યાર્થીના પરિવારની આર્થિક સ્થિતી નબળી હોવાના કારણે લોન આપવાની ના નહીં પાડી શકે. હાઇકોર્ટે આ કેસમાં કોર્ટને આદેશ કર્યો છે કે ભણવામાં હોશિયાર આ વિદ્યાર્થીનીને લોનની રકમ ઝડપથી ચૂકવે. કોર્ટે વધુમાં કહ્યુ કે એજ્યુકેશનન લોનનો (Education Loan) મતલબ એજ છે કે કોઇ પણ મહેનતી વિદ્યાર્થી કે વિદ્યાર્થીની પૈસાના અભાવને કારણે શિક્ષણથી વંચિત ન રહે

હાઇકોર્ટમાં અરજી કરનાર વિદ્યાર્થીની આયુર્વેદિક મેડિસિન અને સર્જરીની વિદ્યાર્થી છે. તેની લોનની અરજી રિજેક્ટ થયા બાદ તેણે કોર્ટમાં મદદ માંગી હતી. તેણે 2019 માં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટમાં રૈંકના આધાર પર સૈંટ્રલાઇઝ્ડ સીટ એલોટમેન્ટ પ્રક્રિયા હેઠળ એડમિશન લીધુ હતુ પરંતુ. પરંતુ તેનો પરિવાર તેના અભ્યાસનો ખર્ચ ઉઠાવી શકે તેમ નહતો માટે તેણે 7 લાખ રૂપિયાની લોન માટે બેન્કમાં એપ્લાય કર્યુ હતુ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

બેન્ક દ્વારા લોનની અરજી રિજેક્ટ કરવા પાછળ કારણ આપવામાં આવ્યુ કે વિદ્યાર્થીનીના પરિવારની આર્થિક સ્થિતી નથી સારી. આ છોકરીના પિતા એક નાનકડાં વેપારી છે અને કોરોના મહામારી દરમિયાન તેમના ધંધો ઠપ્પ થઇ ગયો છે માટે બેન્કનું કહેવુ છે કે તેઓ લોન નહીં ચૂકવી શકે.

આ પણ વાંચો – શું ચીનને નથી પોતાની વેક્સિન પર ભરોસો ? પોતાના નાગરીકોને આપશે જર્મન વેક્સિન

આ પણ વાંચો – Supreme court : હોસ્પિટલોને ફાયર સેફ્ટી માટે 2022 સુધીનો સમય આપતા, ગુજરાતને સુપ્રીમ કોર્ટની ફટકાર

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">