GATE 2022 માટે જલ્દી શરુ થશે રજિસ્ટ્રેશન,આ રીતે કરો એપ્લાય

ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE) પરીક્ષા માટે રજિસ્ટ્રેશન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યા છે. એન્જિનિયરિંગના પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાનારી આ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 30 ઓગસ્ટ 2021 થી શરૂ થશે.

GATE 2022 માટે જલ્દી શરુ થશે રજિસ્ટ્રેશન,આ રીતે કરો એપ્લાય
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 3:24 PM

ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE) પરીક્ષા માટે રજિસ્ટ્રેશન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યા છે. એન્જિનિયરિંગના પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાનારી આ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 30 ઓગસ્ટ 2021 થી શરૂ થશે.રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 30 ઓગસ્ટથી સત્તાવાર વેબસાઇટ gate.iitkgp.ac.in પર જઈને નોંધણી કરાવી શકશે.રજિસ્ટ્રેશ માટેની છેલ્લી તારીખ 24 સપ્ટેમ્બર 2021 નક્કી કરવામાં આવી છે.તે એપ્લીકેશન ફોર્મ 1 ઓક્ટોબર, 2021 સુધી લેટ ફી સાથે સબમિટ કરી શકાશે.

આ તારીખ પછી રજિસ્ટ્રેશન લિંક હટાવી દેવામાં આવશે. GATE 2022 ની પરીક્ષા 05 ફેબ્રુઆરી, 06 ફેબ્રુઆરી, 12 ફેબ્રુઆરી અને 13 ફેબ્રુઆરી 2022 ના રોજ લેવામાં આવશે. જોકે, આઈઆઈટી ખડગપુરે કહ્યું છે કે કોવિડ -19 ની સ્થિતિને જોતા બદલાવ શક્ય છે.

IIT ખડગપુરે કહ્યું, અમારી પરીક્ષામાં ભાગ લેનારાઓનું આરોગ્ય અને સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. હાલની COVID-19 રોગચાળાની સ્થિતિને કારણે, આ વેબસાઇટમાં ઉલ્લેખિત તમામ તારીખો બદલાય શકે છે.નિયંત્રણ બહારના સંજોગોને કારણે GATE 2022 ની પરીક્ષા મુલતવી અથવા રદ થઈ શકે છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

મહત્વપૂર્ણ તારીખ

ઓનલાઇન અરજીની પ્રારંભની તારીખ – 30 ઓગસ્ટ 2021 આવેદનની છેલ્લી તારીખ – 24 સપ્ટેમ્બર 2021 લેટ ફી સાથે અરજી કરવાની છેલ્લી તારીખ-1 ઑક્ટોબર 2021 આવેદનમાં સુધારો – 26 ઑક્ટોબરથી 1 નવેમ્બર 2021 કેટેગરી અને પરીક્ષા શહેરને બદલવાની છેલ્લી તારીખ -3 જાન્યુઆરી 2022 ગેટ પરીક્ષાની સંભવિત છેલ્લી તારીખ – 5,6,12,13 ફેબ્રુઆરી રિઝલ્ટ જાહેર થવાની છેલ્લી તારીખ – 17 માર્ચ 2022

gate.iitkgp.ac.in પર કરી શકશો એપ્લાય

GATE 2022 રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કરવાની રહેશે. GATE 2022 વેબસાઇટ gate.iitkgp.ac.in ની મુલાકાત લો.તમે એક કે બે પેપર માટે અરજી કરી શકો છો.પરંતુ અરજી ફોર્મ એક જ ભરવામાં આવશે.જો તમે એક કરતા વધારે અરજી ફોર્મ ભર્યા હોય તો તેમાંથી માત્ર એક જ સ્વીકારવામાં આવશે.બાકીના રદ કરવામાં આવશે અને તેમની ફી પણ પરત કરવામાં આવશે નહીં.

આ છે રજિસ્ટ્રેશન ફી

SC, ST, દિવ્યાંગ અને તમામ મહિલા ઉમેદવારો માટે GATE અરજી ફી – 750 રુપિયા

લેટ ફી સાથે કુલ ફી – 1250 રુપિયા

અન્ય તમામ ઉમેદવારો માટે અરજી ફી – 1500 રુપિયા

2000 રૂપિયા લેટ ફી સાથે ચાર્જ ચૂકવવો પડશે

આ પણ વાંચો : Ambedkar University : આંબેડકર યુનિવર્સિટીએ UG, PG એડમિશન માટે વધારી રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ, આવી રીતે કરો એપ્લાય

આ પણ વાંચો :Ambedkar University : આંબેડકર યુનિવર્સિટીએ UG, PG એડમિશન માટે વધારી રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ, આવી રીતે કરો એપ્લાય


Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">