GATE 2022 પરીક્ષા માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ, આ સરળ સ્ટેપથી કરો અરજી

એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (GATE) માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 2 સપ્ટેમ્બરથી સત્તાવાર વેબસાઇટ gate.iitkgp.ac.in પર શરૂ થઈ છે.આ સરળ સ્ટેપથી કરો રજીસ્ટ્રેશન.

GATE 2022 પરીક્ષા માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ, આ સરળ સ્ટેપથી કરો અરજી
gate exam registration begins
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 3:50 PM

GATE 2022 Registration :ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE) પરીક્ષા માટે નોંધણી આજથી (GATE 2022 Registration) શરૂ થઈ છે. જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગના અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ gate.iitkgp.ac.in પર જઈને નોંધણી કરાવી શકે છે. અગાઉ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 30 ઓગસ્ટથી શરૂ થવાની હતી, પરંતુ ત્યારબાદ તેને સ્થગિત કરી દેવામાં આવી હતી. નોંધણી માટેની છેલ્લી તારીખ 24 સપ્ટેમ્બર 2021 નક્કી કરવામાં આવી છે.

ઉપરાંત અરજી ફોર્મ 1 ઓક્ટોબર 2021 સુધી લેટ ફી સાથે સબમિટ કરી શકાશે, આ તારીખ બાદ રજીસ્ટ્રેશની પ્રક્રિયા(Registration process)  બંધ કરવામાં આવશે. GATE 2022 ની પરીક્ષા 05 ફેબ્રુઆરી, 06 ફેબ્રુઆરી, 12 ફેબ્રુઆરી અને 13 ફેબ્રુઆરી 2022 ના રોજ યોજવામાં આવશે. જો કે, કોવિડ -19 ની સ્થિતિ અનુસાર તારીખમાં ફેરફાર થઈ શકે છે.

મહત્વની તારીખો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

1.ઓનલાઇન અરજીની (Online Application) શરૂઆતની તારીખ – 02 સપ્ટેમ્બર 2021

2.અરજી કરવાની છેલ્લી તારીખ – 24 સપ્ટેમ્બર 2021

3.લેટ ફી સાથે અરજી કરવાની છેલ્લી તારીખ – 01 ઓક્ટોબર 2021

4.એપ્લિકેશનમાં સુધારો – 26 ઓક્ટોબરથી 1 નવેમ્બર 2021

5.પરીક્ષાનું શહેર બદલવાની છેલ્લી તારીખ – 3 જાન્યુઆરી 2022

6.GATE પરીક્ષાની સંભવિત તારીખો – 5, 6, 12 અને 13 ફેબ્રુઆરી 2022

7.પરિણામ જાહેર (Result) કરવાની સંભવિત તારીખ – 17 માર્ચ 2022

GATE 2022 પરીક્ષા માટે અરજી કરવા માટે આ સ્ટેપને અનુસરો

Step 1: સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ gate.iitkgp.ac.in પર જાઓ. Step 2: વેબસાઇટ પર આપવામાં આવેલી ‘ઓનલાઇન અરજી કરો’ લિંક પર ક્લિક કરો. Step 3: તમારા નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ વગેરેની મદદથી રજીસ્ટ્રેશન કરો Step 4: લોગ ઈન કરો. Step 5: બાદમાં અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી સબમિટ કરો. Step 6: ફોટો અપલોડ કરો અને સહી કરો. Step 7: અરજી ફી ચૂકવો. Step 8: બધી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અરજીની પ્રિન્ટ કાઢી લો.

આ પણ વાંચો: JEE Advanced 2021: JEE એડવાન્સ પરીક્ષા ઓક્ટોબરમાં યોજાશે, સંપૂર્ણ સમયપત્રક અહીં જુઓ

આ પણ વાંચો:  SSC GD Constable Recruitment 2021: આવતીકાલે જીડી કોન્સ્ટેબલની 250,00 જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ, જલ્દી કરો અરજી

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">