CBSE Board: ધોરણ 9થી 12 ના વિદ્યાર્થીને અભ્યાસક્રમમાં નહીં મળે કોઈ છુટછાટ, જાણો વધુ વિગતો

CBSE Board:ઘોરણ 9 થી 12 ના વિદ્યાર્થી ને અભ્યાસક્રમમાં નહીં મળે કોઈ છુટછાટ, બોર્ડને 2021-2022 સત્ર માટે નવા અભ્યાસક્રમ જાહેર કરી દિધો છે, આ વર્ષે અભ્યાસક્રમમાં કોઈ પણ છુટછાટ આપવામાં નથી આવી

CBSE Board: ધોરણ 9થી 12 ના વિદ્યાર્થીને અભ્યાસક્રમમાં નહીં મળે કોઈ છુટછાટ, જાણો વધુ વિગતો
ફાઈલ ફોટો
Follow Us:
Hasmukh Ramani
| Edited By: | Updated on: Apr 03, 2021 | 1:09 PM

CBSE Board: કેંદ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ( CBSE ) શૈક્ષણીક વર્ષ 2021-2022 માટે ધોરણ 9 થી 12 નો અભ્યાસક્રમ જાહેર કરેલ છે, બોર્ડે આ વર્ષે અભ્યાસક્રમમાં કોઈ પણ જાત ઘટાડો નહી કરવાનો નિણર્ય કર્યો, કેંદ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE)ગયા વર્ષે 2020-21 કોરોના મહામારીને કારણે અભ્યાસક્રમમાં ઘટાડો કરેલ હતો, ધોરણ 9 થી 12 નો અભ્યાસક્રમ 30 ટકા ઘટાડવામાં આવ્યો હતો,

જે વિદ્યાર્થીએ ઓછો કરેલ અભ્યાસક્રમનુ વાંચન કરેલ છે તે વિદ્યાર્થીઓ મે-જુન મહીનામાં લેવાનારી પરીક્ષામાં ભાગ લઈ શકશે,કેંદ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા અભ્યાસક્રમ મુજબ અગાઉના શૈક્ષણિક વર્ષમાં જે પ્રકરણો દૂર કરાયા હતા, તેઓ આગામી શૈક્ષણિક સત્ર 2021-22 માટે અભ્યાસક્રમમાં પાછા લાવવામાં આવ્યા છે.

આ વર્ષ માટે બહાર પાડવામાં આવેલ નવો અભ્યાસક્રમ કેંદ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) cbseacademic.nic.in ની સત્તાવાર વેબસાઇટ પર જઈને ડાઉનલોડ કરી શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

પ્રાયોગિક (પ્રૈક્ટિકલ) પરીક્ષાઓમાં આપવામાં આવેલી રાહત કેંદ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ( CBSE ) એ જાહેરાત કરી છે કે કોરોના વાયરસથી સંક્રમિત હોવાના કારણે પ્રેક્ટિકલ પરીક્ષાઓમાં ભાગ ન આપનારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને 11મી જૂન પહેલા બીજી તક મળશે. કેંદ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ શાળાઓને કોવિડ -19 ચેપગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે યોગ્ય સમયે પ્રાયોગિક (પ્રૈક્ટિકલ) પરીક્ષાઓને ફરીથી લેવા માટે કહેવામાં આવ્યુ છે. સીબીએસઈના પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે કહ્યું, ‘જો કોઈ ઉમેદવાર કોવિડ-19થી ચેપ લાગવાના કારણે અથવા કુટુંબના સભ્યના ચેપને કારણે પ્રાયોગિક (પ્રૈક્ટિકલ) પરીક્ષામાં ગેરહાજર રહે તો શાળા 11 જૂન સુધી પ્રાદેશિક સત્તાધીશ સાથે સંપર્ક કરીને યોગ્ય સમય પર આવા ઉમેદવારો માટે પ્રાયોગિક (પ્રૈક્ટિકલ) પરીક્ષાનું આયોજન કરવામાં આવશે

બંને ધોરણની બોર્ડની પરીક્ષા મે-જૂન અને માર્ચ-એપ્રિલમાં પ્રાયોગિક (પ્રૈક્ટિકલ) પરીક્ષા લેવામાં આવશે. તાજેતરમાં કેંદ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા કેન્દ્રો બદલવાનો વિકલ્પ જાહેર કર્યો હતો. કેંદ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નોટિસ જાહેર કરી પરીક્ષા કેન્દ્ર બદલવાની જાહેરાત કરવામાં આવી હતી. આમાં કેંદ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ( CBSE) એ કહ્યું હતું કે કોરોના સમયગાળા દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ તેમના માતાપિતા સાથે અન્ય શહેરોમાં સ્થળાંતરિત થયા છે. આવી સ્થિતિમાં કોઈપણ વિદ્યાર્થી કે જે ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં ભાગ લેવા માંગે છે, તો તેને પરીક્ષા કેન્દ્ર બદલવામાં સરળતા રહેશે

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">