CBSE Board 12th Exam 2021: સીબીએસઇ બોર્ડની 12 ની પરીક્ષા રદ કરવાની માંગ, શિક્ષણમંત્રીએ સૂચનો માંગ્યા

CBSE Board 12th Exam 2021: વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ સતત માંગ કરી રહ્યા છે કે રોગચાળાને ધ્યાનમાં રાખીને 12 ની પરીક્ષાઓ 10 ની જેમ રદ કરવામાં આવે.

CBSE Board 12th Exam 2021: સીબીએસઇ બોર્ડની 12 ની પરીક્ષા રદ કરવાની માંગ, શિક્ષણમંત્રીએ સૂચનો માંગ્યા
સાંકેતિક ફોટો
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: May 18, 2021 | 6:29 PM

CBSE Board 12th Exam 2021: સીબીએસઈ બોર્ડ 12 ની પરીક્ષા (CBSE Board 12th Exam 2021) રદ કરવાની માંગ ઝડપથી વધી રહી છે. જ્યારે સોશિયલ મીડિયા પર, કેટલીક મોટી હસ્તીઓ આ કોરોના સમયગાળામાં પરીક્ષા રદ કરવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે. બીજી તરફ, બોર્ડ દ્વારા પરીક્ષા (CBSE Board 12th Exam 2021) રદ કરવા માટે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં અરજી કરવામાં આવી છે. તે જ સમયે, શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશંક (Education Minister Ramesh Pokhriyal Nishank) એ પણ આ સંદર્ભે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સૂચનો માંગ્યા છે.

સોમવારે શિક્ષણ પ્રધાનની અધ્યક્ષતામાં તમામ રાજ્યોના શિક્ષણ સચિવો સાથે વર્ચ્યુઅલ બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ રાજ્યોની તૈયારીઓની સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, કોવિડ સ્થિતિ, ઑનલાઇન શિક્ષણ (Online Education) અંગે ચર્ચા કરવામાં આવી હતી. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ધોરણ 12 ની પરીક્ષાને લઈને કોઈ નિર્ણય લેવામાં આવશે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં સીબીએસઇ (CBSE), આઈસીએસ (ICS) અને વિવિધ રાજ્યોની ધોરણ 12 ની પરીક્ષાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સોશિયલ મીડિયા પર પરીક્ષા રદ કરવાની માંગ

કોરોના મહામરીની ભયાનક ગતિને જોતાં, ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાઓ પહેલાથી જ રદ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ સતત માંગ કરી રહ્યા છે કે રોગચાળાને ધ્યાનમાં રાખીને ધોરણ 12 ની પરીક્ષાઓ પણ ધોરણ 10 ની જેમ રદ કરવામાં આવે. વિદ્યાર્થીઓ દ્વારા 12 ની બોર્ડની પરીક્ષા રદ કરવા માટે ઓનલાઇન અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ સાથે, પરીક્ષા રદ કરવા માટે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં એક અરજી પણ કરવામાં આવી છે.

પ્રોફેસર આશિષ મહેન્દ્રએ ટ્વીટ કરીને શિક્ષણ મંત્રાલયનું નામ લખ્યું છે કે આવી મહામરીના સમયમાં બોર્ડની પરીક્ષાઓ (CBSE Board 12th Exam 2021) રદ થવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે પરીક્ષા કરતા વિદ્યાર્થીઓના જીવન વધુ મહત્વપૂર્ણ છે. તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા કોઈપણ યોગ્ય પગલા ભરવા વિશે જણાવ્યું હતું. ત્યારે ટ્વિટર પર #modiji_cancel12thboards ટેગ કરીને હજારોની સંખ્યામાં ટ્વીટ કરવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓ સુપ્રીમ કોર્ટના ભરોસે

સુપ્રીમ કોર્ટમાં ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા ઑનલાઇન કે ઑફલાઇન ન લેવાની વિનંતી કરવામાં આવી છે. તે જ સમયે, અરજદારે ધોરણ 12 ની પરીક્ષા રદ કરવાની અને પરિણામ સીધો જાહેર કરવાની માંગ કરી છે. પરીક્ષા રદ થાય કે ફરીથી યોજાય કે કેમ તે અંગે લાખો વિદ્યાર્થીઓ દ્વિધામાં છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">