CBSE 12th Result 2021: સીબીએસઇ દ્વારા ધોરણ 12ના પરિણામ અંગે જાહેર કરાઈ અગત્યની નોટિસ, જાણો સમગ્ર વિગત

સીબીએસઇએ તેની નોટિસમાં કહ્યું હતું કે, શાળાઓ તેમની સંપૂર્ણ ક્ષમતા સાથે ડેટાને અંતિમ સ્વરૂપ આપવાનું કામ કરી રહી છે. પરંતુ છેલ્લી તારીખ નજીક હોવાને કારણે શિક્ષકો દબાણ હેઠળ ભૂલો કરી રહ્યા છે.

CBSE 12th Result 2021: સીબીએસઇ દ્વારા ધોરણ 12ના પરિણામ અંગે જાહેર કરાઈ અગત્યની નોટિસ, જાણો સમગ્ર વિગત
CBSE 12th Result 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 5:48 PM

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 12 ધોરણના પરિણામોને (CBSE Board Result 2021) ફાઇનલ કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈથી 25 જુલાઈથી વધારીને સાંજે 5 વાગ્યાની કરી વધારી દીધી છે. સીબીએસઇએ તેની નોટિસમાં કહ્યું હતું કે, શાળાઓ તેમની સંપૂર્ણ ક્ષમતા સાથે ડેટાને અંતિમ સ્વરૂપ આપવાનું કામ કરી રહી છે. પરંતુ છેલ્લી તારીખ નજીક હોવાને કારણે શિક્ષકો દબાણ હેઠળ ભૂલો કરી રહ્યા છે અને પછી સીબીએસઇને તેમને સુધારવા વિનંતી કરવામાં આવી છે.

આવી સ્થિતિમાં સીબીએસઇએ નિર્ણય લીધો છે કે, પરિણામને અંતિમ સ્વરૂપ આપવાની છેલ્લી તારીખ 22 જુલાઈથી 25 જુલાઈ, 2021 સાંજે 5 વાગ્યા સુધીની વધારી દેવામાં આવી છે. શાળાઓને પોતાનું કાર્ય ચાલુ રાખવા અનુરોધ કરવામાં આવે છે, અને જો કોઈ શાળાનું કાર્ય પૂર્ણ ન થાય તો તે શાળાનું પરિણામ અલગથી જાહેર કરવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે સીબીએસઈ અને અન્ય રાજ્ય બોર્ડને 31 મી જુલાઈ સુધી ધોરણ 12નું પરિણામ જાહેર કરવા આદેશ આપ્યો હતો. 25 જુલાઈ સુધીમાં પરિણામોને અંતિમ રૂપ આપવાની કામગીરી શાળાઓ દ્વારા પૂર્ણ કરવામાં આવશે. તે મુજબ 25 અને 31 જુલાઇની વચ્ચે પરિણામ જાહેર થવાની સંભાવના છે. જોકે સત્તાવાર રીતે આ અંગે કોઈ માહિતી નથી મળી.

કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને વર્ગ 12ની પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. સીબીએસઈ દ્વારા જાહેર કરાયેલ વૈકલ્પિક મૂલ્યાંકન નીતિના આધારે પરિણામ જાહેર કરવામાં આવશે. જેના માટે આંતરિક આકારણી અને પ્રોજેક્ટ સહિત, દસમા, અગ્યારમા અને બારમા ધોરણના ગુણ ધ્યાનમાં લેવામાં આવશે.

આ પણ વાંચો: ISRO Recruitment 2021: ISROમાં નોકરી મેળવવા માટેની સુવર્ણ તક, જાણો લાયકાત અને સમગ્ર વિગતો

આ પણ વાંચો: Sarkari Naukri 2021: રક્ષા મંત્રાલયમાં બહાર પડી નોકરી, જાણો કોણ કરી શકશે એપ્લાય ?

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">