શાળાઓમાં આજથી શરૂ થશે નેશનલ અચીવમેન્ટ સર્વે, આ રીતે કરવામાં આવશે મુલ્યાંકન

નેશનલ એચિવમેન્ટ સર્વે (NAS) દ્વારા હાથ ધરવામાં આવનાર સર્વેમાં 33 જિલ્લાની 1,23,000 શાળાઓના લગભગ 3.8 મિલિયન વિદ્યાર્થીઓ ભાગ લેશે. પ્રથમ વખત આ ટેસ્ટ 22 ભાષાઓમાં લેવામાં આવશે.

શાળાઓમાં આજથી શરૂ થશે નેશનલ અચીવમેન્ટ સર્વે, આ રીતે કરવામાં આવશે મુલ્યાંકન
National Achievement Survey 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 12:22 PM

National Achievement Survey 2021: દેશની સરકારી અને ખાનગી સ્કુલોમાં આજથી નેશનલ અચીવમેન્ટ સર્વે (NAS) હાથ ધરવામાં આવશે. આ સર્વેમાં 33 જિલ્લાની 1,23,000 શાળાઓના લગભગ 3.8 મિલિયન વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ સર્વે દર ત્રણ વર્ષે નેશનલ એચિવમેન્ટ સર્વે (NAS) દ્વારા કરવામાં આવે છે.

આ ધોરણનો સર્વમાં પ્રથમ વખત સમાવેશ

આ પહેલા આ સર્વે 2017માં કરવામાં આવ્યો હતો જે બાદ 2020માં થવાનો હતો પરંતુ કોરોનાને કારણે તે મોકૂફ રાખવામાં આવ્યો હતો. પરંતુ હવે કોરોનાના ઘટતા કેસોને (Corona Cases) ધ્યાનમાં રાખીને આ સર્વે હાથ ધરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, પ્રથમ વખત ધોરણ 10ના વિદ્યાર્થીઓને NAS માટે સામેલ કરવામાં આવ્યા છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આ વિષયની ટેસ્ટ લેવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, NAS સર્વ અંતર્ગત ધોરણ 3 અને 5 ના વિદ્યાર્થીઓને ગણિત અને સામાન્ય જ્ઞાન વિષયની ટેસ્ટ લેવામાં આવશે, જ્યારે ધોરણ 8 માટે, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન (Social Science) તેમજ ધોરણ 10 ના વિદ્યાર્થીઓની ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી વિષયની ટેસ્ટ લેવામાં આવશે. આ સર્વ આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મણિપુરી, મરાઠી, મિઝો, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ, ઉર્દૂ, બોડો, ગારો, ખાસી, કોંકણી સહિત 22 ભાષાઓમાં લેવામાં આવશે.

ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર્સ હાજર રહેશે

સર્વેક્ષણનું યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવા માટે, 1,82,488 ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર, 1,23,729 સુપરવાઇઝર, 733 જિલ્લા-કક્ષાના કો-ઓર્ડિનેટર અને જિલ્લા નોડલ અધિકારીઓની અલગથી નિમણૂક કરવામાં આવી છે અને દરેક રાજ્ય અને પ્રદેશમાં 36 રાજ્ય નોડલ અધિકારીઓની (Nodal Officers) નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત તમામ બાબતો યોગ્ય રીતે થાય, તે માટે 1,500 બોર્ડ પ્રતિનિધિઓની નિમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચો: Indian Railway Recruitment 2021: ભારતીય રેલ્વેમાં પરીક્ષા વિના મળી શકે છે નોકરી, જાણો ક્યાં કરવી અરજી અને શું છે છેલ્લી તારીખ

આ પણ વાંચો: NEET UG Result 2021: ઉમેદવારોની OMR શીટની Scanned Images થઈ જાહેર, આ રીતે ચેક કરો

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">