TELANGANA : નલગોંડામાં ટ્રકે ઓટોરિક્ષાને મારી ટક્કર, 9 શ્રમિકોના મોત, 10 ઘાયલ

TELANGANA- પીએલ પલ્લી મંડલના અંગડીપેટ વિસ્તારમાં એક તેજ ગતિએ જઈ રહેલા કન્ટેનર ટ્રકે મુસાફરો ભરેલ એક ઓટોરિક્ષાને જોરદાર ટક્કર મારી.