VIDEO: દિવાળીના તહેવાર નિમિત્તે વતન જવા એસ.ટી બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓની ભારે ભીડ
દિવાળીને લઈ એસ.ટી બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓની ભારે ભીડ હવે વધી રહી છે. અમદાવાદ બાદ, સુરત એસ,ટી બસ સ્ટેન્ડમાં પણ આજે મુસાફરોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. આ પણ વાંચોઃ પેટાચૂંટણીના પરિણામનું પોસ્ટમોર્ટમઃ બાયડમાં કોંગ્રેસને જનતાનો સાથ, રાજા સાથે વજીરની પણ મહાત Web Stories View more પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું […]
દિવાળીને લઈ એસ.ટી બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓની ભારે ભીડ હવે વધી રહી છે. અમદાવાદ બાદ, સુરત એસ,ટી બસ સ્ટેન્ડમાં પણ આજે મુસાફરોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહત્વનું છે કે, ખાનગી બસ ચાલકોએ તહેવારો પહેલા બસ ભાડામાં વધારો કરી દેતા, એસ.ટી વિભાગે વધારાની 1200 બસો દોડાવવાનો નિર્ણય કર્યો હતો. જેનો લાભ હવે મુસાફરો લઈ રહ્યા છે.