દિવાળી પહેલા એક્શનમાં સુરત પોલીસ, ફટાકડા ફોડવા માટે બહાર પાડયુ જાહેરનામુ, જુઓ VIDEO
દિવાળી પહેલા સુરત પોલીસ સક્રિય થઈ ગઈ છે. સુરત શહેરમાં હવે રાત્રિના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ન ફોડવા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યુ છે. સુરતમાં જાહેર રસ્તા પર આતશબાજી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. Web Stories View more અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, […]
દિવાળી પહેલા સુરત પોલીસ સક્રિય થઈ ગઈ છે. સુરત શહેરમાં હવે રાત્રિના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ન ફોડવા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યુ છે. સુરતમાં જાહેર રસ્તા પર આતશબાજી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આતશબાજીના કારણે થતી ઈજાના બનાવોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલ, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓના 100 મીટરના વિસ્તારમાં ફટાકડા દારૂખાનું ના ફોડવા પોલીસનો આદેશ છે. જે આ જાહેરનામાનો ભંગ કરશે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો