સોમનાથ મંદિરમાં રોશનીનો અલૌકિક નજારો! દીવડાઓથી ઝળહળ્યું મંદિર, જુઓ VIDEO
દિવાળી પર્વ નિમિત્તે બાર જ્યોતિર્લિંગ પૈકીના એક એવું સોમનાથ મંદિર રોશની સાથે દીવડાઓથી ઝગમગી ઉઠ્યું. તો બીજી બાજુ રોશની અને દીવડાઓથી ઝળહળતું મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. પ્રકાશના પર્વની ઉજવણી મંદિરમાં ઠેર ઠેર દીવડાઓ પ્રગટાવીને કરવામાં આવી, તો દાદા દર્શન સાથે આ અલૌકિક મંદિરનો નજારો જોવા ભક્તોની ભારે ભીડ જામી હતી. રોચક […]
દિવાળી પર્વ નિમિત્તે બાર જ્યોતિર્લિંગ પૈકીના એક એવું સોમનાથ મંદિર રોશની સાથે દીવડાઓથી ઝગમગી ઉઠ્યું. તો બીજી બાજુ રોશની અને દીવડાઓથી ઝળહળતું મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. પ્રકાશના પર્વની ઉજવણી મંદિરમાં ઠેર ઠેર દીવડાઓ પ્રગટાવીને કરવામાં આવી, તો દાદા દર્શન સાથે આ અલૌકિક મંદિરનો નજારો જોવા ભક્તોની ભારે ભીડ જામી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: પ્રકાશના પર્વની અનોખી ઉજવણી! મંદિરમાં 25 હજાર દિવળાઓ, જુઓ VIDEO