વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુના ભાવમાં ઉછાળો, તહેવાર ટાંણે ઘરઆંગણે સોનાચાંદીમાં આગઝરતી તેજી

અમેરિકામાં નવા પ્રમુખની વરણી હવે લગભગ નિશ્ચિત બની છે. જેને પગલે વિશ્વ બજારમાં અનિશ્ચિતતાનો માહોલ હળવો થઈ રહ્યો છે. તેની અસરથી કિંમતી ધાતુના ભાવમાં ઉછાળો આવ્યો હતો. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી હતી. અમદાવાદમાં ચાંદીમાં રૂપિયા 3500નો ઉછાળો આવ્યો હતો. ચાંદી એક કિલોના રૂપિયા 3500 વધી રૂપિયા 66 હજાર 500 […]

વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુના ભાવમાં ઉછાળો, તહેવાર ટાંણે ઘરઆંગણે સોનાચાંદીમાં આગઝરતી તેજી
Follow Us:
| Updated on: Nov 07, 2020 | 8:53 PM

અમેરિકામાં નવા પ્રમુખની વરણી હવે લગભગ નિશ્ચિત બની છે. જેને પગલે વિશ્વ બજારમાં અનિશ્ચિતતાનો માહોલ હળવો થઈ રહ્યો છે. તેની અસરથી કિંમતી ધાતુના ભાવમાં ઉછાળો આવ્યો હતો. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી હતી. અમદાવાદમાં ચાંદીમાં રૂપિયા 3500નો ઉછાળો આવ્યો હતો. ચાંદી એક કિલોના રૂપિયા 3500 વધી રૂપિયા 66 હજાર 500 રહી હતી. જ્યારે સોનામાં 10 ગ્રામનો ભાવ 99.50નો રૂપિયા 900 વધી રૂપિયા 53 હજાર 800 તથા 99.90ના રૂપિયા 54 હજાર રહ્યો હતો. ફન્ડવાળા ગોલ્ડ તરફ વળતા ડૉલર ઈન્ડેકસ અઢી વર્ષના તળિયે સરકી ગયો હતો. ક્રુડ તેલમાં નરમાઈ ચાલુ રહી હતી. તો ક્રિપ્ટોકરન્સીઝ બિટકાઈન પણ ફરી તેજીમાં આવી છે. ભાવ એક તબક્કે 15,900 ડૉલર થઈ મોડી સાંજે 15,500 ડૉલર આસપાસ બોલાતો હતો.

નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">