દિવાળીમાં સિંગતેલના ભાવોમાં વધારો, ભાવવધારાથી ગૃહિણીઓ પરેશાન
સિંગતેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે ગૃહિણીઓ આ ભાવવધારાથી પરેશાન છે. અને, બજેટ ખોરવાઇ ગયું હોવાની ચિંતા વ્યક્ત કરી રહી છે. ત્યારે ગાંધીનગરની ગૃહિણીઓનો સિંગતેલમાં ભાવવધારાને લઇને શું મત છે. આવો જુઓ આ વીડિયોમાં. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં […]
સિંગતેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે ગૃહિણીઓ આ ભાવવધારાથી પરેશાન છે. અને, બજેટ ખોરવાઇ ગયું હોવાની ચિંતા વ્યક્ત કરી રહી છે. ત્યારે ગાંધીનગરની ગૃહિણીઓનો સિંગતેલમાં ભાવવધારાને લઇને શું મત છે. આવો જુઓ આ વીડિયોમાં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો