દિવાળીમાં ફટાકડા ફોડવા કે નહીં CMએ કરી જાહેરાત

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિવાળી પર કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કર્યુ છે. મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યું કે આ વખતે દિલ્હીના લોકો પ્રદૂષણ રહિત દિવાળી મનાવશે. સરકાર તરફથી કનોટ પ્લેસમાં 26થી 29 ઓક્ટોબર સુધી કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવશે. CM @ArvindKejriwal plans collective Diwali’ for #Delhi, says my family will not burst firecrackers this year. pic.twitter.com/E66YNnl7tX Web Stories […]

દિવાળીમાં ફટાકડા ફોડવા કે નહીં CMએ કરી જાહેરાત
Follow Us:
| Updated on: Oct 21, 2019 | 9:25 AM

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિવાળી પર કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કર્યુ છે. મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યું કે આ વખતે દિલ્હીના લોકો પ્રદૂષણ રહિત દિવાળી મનાવશે. સરકાર તરફથી કનોટ પ્લેસમાં 26થી 29 ઓક્ટોબર સુધી કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવશે.

તેના માટે આખા કનોટ પ્લેસને સજાવવામાં આવશે અને લેઝર શોનું પણ આયોજન કરવામાં આવશે. તેમને દિલ્હીવાસીઓને ફટાકડા ન ફોડવાની અપીલ કરી છે. મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યું કે તેનાથી કનોટ પ્લેસના વેપારીઓને પણ લાભ મળશે. જો દિલ્હીના લોકો દિવાળી મનાવવા માટે કનોટ પ્લેસ આવે છે તો તેમનો વેપાર બે ગણો થઈ જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તેની સાથે તેમને કહ્યું કે આ વખતે લેઝર શો સફળ રહ્યો તો આગામી વર્ષે દિલ્હીની ઘણા સ્થળો પર આ પ્રકારના લેઝર શોનું આયોજન કરવામાં આવશે. તેમને દિલ્હીવાસીઓને અપીલ કરી છે કે તમામ લોકો પ્રદૂષણ મુક્ત દિવાળી મનાવવા માટેના સરકારના આ પ્રયત્નમાં યોગદાન કરે અને લેઝર શો જોવા માટે જરૂર આવે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">