PM-KISAN: કિસાન સન્માન નિધિના લાભથી હજુ વંચિત છો? જાણો સ્થિતિ ચકાસણી અને ફરિયાદની રીત

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ 25 ડિસેમ્બરના રોજ ખેડૂતો(FARMER) માટે પીએમ કિસાન સન્માન નિધિ (PM-Kisan) ની આગામી હપતાની જાહેરાત કરી છે. પીએમ એ વર્ચુઅલ માધ્યમથી આયોજિત કાર્યક્રમમાં હપ્તાનાં નાણાં જારી કર્યા હતા. આ નાણાં સીધા જ ખેડૂતોના ખાતામાં પહોંચ્યા છે. મોદીએ નવ કરોડથી વધુ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં રૂ. 18,000 કરોડ ટ્રાન્સફર કર્યા […]

PM-KISAN: કિસાન સન્માન નિધિના લાભથી હજુ વંચિત છો? જાણો સ્થિતિ ચકાસણી અને ફરિયાદની રીત
The government has also issued a toll free number for farmers. If the account is not transferred, you can complain to this number.
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 26, 2020 | 12:19 PM

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ 25 ડિસેમ્બરના રોજ ખેડૂતો(FARMER) માટે પીએમ કિસાન સન્માન નિધિ (PM-Kisan) ની આગામી હપતાની જાહેરાત કરી છે. પીએમ એ વર્ચુઅલ માધ્યમથી આયોજિત કાર્યક્રમમાં હપ્તાનાં નાણાં જારી કર્યા હતા. આ નાણાં સીધા જ ખેડૂતોના ખાતામાં પહોંચ્યા છે. મોદીએ નવ કરોડથી વધુ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં રૂ. 18,000 કરોડ ટ્રાન્સફર કર્યા છે. આ યોજના અંતર્ગત એક વર્ષમાં ત્રણ હપ્તામાં 2 હજાર રૂપિયાની રકમ મોકલવામાં આવે છે. દર ચાર મહિને આ નાણાં ખેડૂતોના ખાતામાં અપાય છે.

જો તમારા ખાતામાં પૈસા આવ્યા ? તો પ્રક્રિયા અનુસરો મોટાભાગના ખેડૂતોના બેંક ખાતામાં આ રકમ જમા થઈ છે. છતાં, જો રકમ તમારા ખાતામાં પહોંચતી નથી, તો તમે હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરી શકો છો. હેલ્પલાઈન નંબર 011-24300606 પર કોલ કરી ફરિયાદ નોંધાવી શકો છો.

ખેડૂતોની સગવડ માટે સરકારે અનેક ટોલ ફ્રી નંબર પણ જારી કર્યા છે જેથી જો કોઈના ખાતામાં ટ્રાન્સફરમાં વિલંબ ન થાય તો તમે આ નંબર પર ફરિયાદ કરી શકો છો.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

>> પીએમ-કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266 >> પીએમ-કિસાન હેલ્પલાઈન નંબર: 155261 >> પીએમ-કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011—23381092, 23382401 >> પી.એમ.- ખેડૂતની નવી હેલ્પલાઇન: 011-24300606 >> પીએમ-કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-૬૦૨૫૧૦૯

લિસ્ટમાં તમારું નામ જાણવા આ પ્રક્રિયા અનુસરો

>> પહેલા તમારે પીએમ કિસાન સન્માન નિધિ, pmkisan.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી >> ટોચ પર તમે Farmers Corner નજરે પડશે. >> તેના પર ક્લિક કરવું >> Beneficiary Status પર ક્લિક કરો. >> હવે તમારે આધાર નંબર, એકાઉન્ટ નંબર અને મોબાઇલ નંબર દાખલ કરવો >> આ પ્રક્રિયા તમને જણાવશે કે તમારું નામ પીએમ કિસાન સન્માન નિધિમાં છે કે નહીં

જો તમારું નામ નોંધાયેલું છે તો તમારું નામ મળી જશે. આ સિવાય તમે યાદીમાં તમારું નામ છે કે નહીં તે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ તમારી સ્થિતિ ચકાસી શકો છો.

પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચે જણાવેલ સ્ટેપ્સને અનુસરો…

>> તમારા મોબાઇલ પર પ્લે સ્ટોર એપ્લિકેશન પર જાઓ. >> PM-KISAN મોબાઇલ એપ્લિકેશન ટાઇપ કરો >> PM-KISAN મોબાઇલ એપ્લિકેશન સ્ક્રીન પર દેખાશે, તેને ડાઉનલોડ કરો.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">