PM KISAN: આજે 9.5 કરોડ ખેડુતોના ખાતામાં 8 માં હપ્તાના રૂપિયા 2000 જમા થશે ,જાણો યાદીમાં તમારું નામ કેવી રીતે ચકાસશો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે ખેડૂતોને મદદ કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના 8 માં હપ્તાની રકમ આજે આપશે.

PM KISAN: આજે 9.5 કરોડ ખેડુતોના ખાતામાં 8 માં હપ્તાના રૂપિયા 2000  જમા થશે ,જાણો યાદીમાં તમારું નામ કેવી રીતે ચકાસશો
આજે ખેડુતોને PM-KISANની 8માં હપ્તાની રકમ મળશે
Follow Us:
| Updated on: May 14, 2021 | 12:29 AM

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે ખેડૂતોને મદદ કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના 8 માં હપ્તાની રકમ આજે આપશે. પીએમ મોદીએ ​​ટ્વિટ કર્યું છે કે 14 મે નો દિવસ દેશના ખેડુતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સવારે 11 વાગ્યે PM-KISANની 8 મોં હપ્તો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જાહેર કરવામાં આવશે. આ સમય દરમિયાન વડા પ્રધાન મોદી દેશના ખેડૂતો સાથે પણ વાતચીત કરશે. વડા પ્રધાન કાર્યાલય (PMO) ના અનુસાર પીએમ મોદી 8 માં હપ્તામાં 9.5 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 19,000 કરોડ રૂપિયા જમા કરશે. આ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ ઉપસ્થિત રહેશે.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

જાણી લો તમારા ખાતાનું સ્ટેટ્સ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે જણાવ્યું છે કે ખેડૂત લાભાર્થીઓએ તેમની સ્થિતિ ચકાસવા Waiting for approval by state / Rft Signed by State Government અથવા FTO is Generated and Payment confirmation is pending નું સ્ટેટ્સ ચોક્સી લેવું જોઈએ.જો FTO is Generated and Payment confirmation is pending મેસેજ પીએમ કિસાન પોર્ટલ પર જોવા મળેછે તો તેનો અર્થ એ કે તમારી હપ્તાની રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.

લાભાર્થી યાદીમાં તમારું નામ આ રીતે તપાસો 1. પહેલા તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in ની મુલાકાત લેવી પડશે. 2. તેના હોમપેજ પર તમને farmers corner વિકલ્પ દેખાશે. 3. ફાર્મર્સ કોર્નર વિભાગમાં તમારે Beneficiaries List વિકલ્પ પર ક્લિક કરવું પડશે. 4. પછી તમારે ડ્રોપ ડાઉન સૂચિમાંથી રાજ્ય, જિલ્લા, પેટા-જિલ્લા, બ્લોક અને ગામની પસંદગી કરવાની રહેશે. 5. આગળ તમારે Get Reportપર ક્લિક કરવું પડશે. હવે લાભાર્થીઓની સંપૂર્ણ યાદી દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.

8 માં હપ્તા ની રકમ ન મળે તો હેલ્પલાઈન પર ફરિયાદ કરો જો કિસાન સન્માન નિધિનો 8 મો હપ્તો બેંક ખાતામાં ન પહોંચે તો પીએમ કિસાન સન્માનના હેલ્પલાઈન નંબર પર ફરિયાદ નોંધાવી શકાય છે. આ માટે, કેન્દ્ર સરકારે 011-24300606 / 011-23381092 હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. આ સિવાય સોમવારથી શુક્રવાર સુધી પીએમ-કિશન હેલ્પ ડેસ્ક પણ ઈ-મેલ pmkisan-ict@gov.in પર ફરિયાદ કરી શકે છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">