પરંપરાગત ખેતી છોડી ખેડૂતોએ આપનાવ્યું ઈન્ટીગ્રેટેડ ફાર્મિંગ, સંકલિત ખેત પદ્ધતિથી ખેડૂતોની આવક થઈ શકે છે બમણી

Integrated farming system: સંકલિત ખેત પદ્ધતિ જમીનના વ્યૂહાત્મક સંચાલનની કવાયત છે જે જોખમને ઘટાડી ખેડૂતોની આવકને વધારે સુરક્ષિત કરવા અને ખાદ્ય સુરક્ષા પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે.

પરંપરાગત ખેતી છોડી ખેડૂતોએ આપનાવ્યું ઈન્ટીગ્રેટેડ ફાર્મિંગ, સંકલિત ખેત પદ્ધતિથી ખેડૂતોની આવક થઈ શકે છે બમણી
Integrated farming system
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 4:11 PM

મેઘાલયમાં કૃષિ ક્ષેત્રમાં ઘણો સુધારો થઈ રહ્યો છે. ખેડૂતો હવે પારંપરીક ઝૂમ ખેત પદ્ધતિ છોડી સંકલિત ખેત પદ્ધતિને અપનાવી રહ્યા છે. તેની પાછળ આઈસીએઆર (Indian Council of Agricultural Research) ની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ છે. આઈસીએઆરના વરિષ્ઠ વૈજ્ઞાનિક જયંત લયેકે TV9 ને જણાવ્યું કે, પહેલા પારંપરીક ઝૂમ પદ્ધતિથી ખેતી કર્યા બાદ ખેતરને ખાલી છોડી દેતા હતા. જેમાં વરસાદના પાણીના કારણે મોટા પાયે ધોવાણ થતું હતું.

મેઘાલયમાં ભારે વરસાદ પડે છે. જેથી પહાડોથી પાણી નીચે તરફ તીવ્ર પ્રવાહ સાથે પડે છે. આ પ્રવાહમાં ખાલી પડેલા ખેતરોમાં મોટા પાયે માટીનું ધોવાણ થાય છે. વરિષ્ઠ વૈજ્ઞાનિક જયંત જણાવે છે કે, આઈસીએઆર દ્વારા 1983-2006 દરમિયાન કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે, ઝૂમ ખેતીમાં રૂપાંતર થવાથી દર વર્ષ 17.62 ટન માટીનું ધોવાણ થતું હતું. ત્યારે હવે ખેડૂતો પારંપરીક ઝૂમ ખેતી છોડીને સંકલિત ખેત પદ્ધતિ અપનાવી રહ્યા છે. જેથી તેઓને ઘણો ફાયદો થઈ રહ્યો છે અને માટીનું ધોવાણ પણ ઘટ્યું છે.

ICAR એ વિવિધ IFS મોડલ વિકસાવ્યા છે

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
Integrated farming system

Integrated farming system

સંકલિત ખેત પદ્ધતિ IFS(integrated farming system) જમીનના વ્યૂહાત્મક સંચાલનની કવાયત છે જે જોખમને ઘટાડી ખેડૂતોની આવકને વધારે સુરક્ષિત કરવા અને ખાદ્ય સુરક્ષા પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. જેનો હેતુ સ્થાયી ખાદ્ય ઉત્પાદનને વધારી અને કૃષિ-ઇકોલોજી તંત્ર પર પર્યાવરણીય અસરને ઓછી કરી સુગમતાને પ્રોત્સાહન આપવાનો છે. આઈસીએઆરએ વિવિધ IFS મોડલ વિકસિત કર્યા છે જેમાથી ગાર્ડનિંગ પર આધારીત આઈએફએસ માટીના ધોવાણને ઘટાડવા ખુબ જ કારગર સાબિત થયું છે. જેને ઘટાડી 9.36 ટન પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષ કરવામાં આવ્યું છે.

જૈવિક ખેતીને પ્રોત્સાહન

thifdpole સાથે વાત કરતા વૈજ્ઞાનિક જયંત લયેકે જણાવ્યું કે, સુવર પાલન, મરઘા પાલન અને મત્સ્ય પાલન જેવા એકીકરણથી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થઈ છે. માટી અને પાક ઉત્પાદકતાને જાળવી રાખવા માટે વર્મીકમ્પોસ્ટ અપનાવામાં આવી રહ્યું છે. પાક લીધા બાદ તેમના વધેલા અવશેષોનું રીસાઈક્લિંગ કરવામાં આવી રહ્યું છે. અને આંતરપાકને આપનાવામાં આવી રહ્યા છે.

સફળ ખેડૂતોને જોઈને શીખી રહ્યા છે ખેડૂતો

મેઘાલયમાં સંકલિત ખેતી પદ્ધતિને અપનાવી ચૂકેલા એક ખેડૂત જણાવે છે કે, જ્યારથી તેઓએ IFS(integrated farming system) અપનાવ્યું છે ત્યારથી તેઓને ઘર માટે ખાવા અનેક પ્રકારના ભોજન જેમ કે, શાકભાજી, ફળ અને અનાજ મળી રહ્યા છે. તેઓ તેમનું વેચાણ પણ કરી રહ્યા હતા અને કમાણી પણ કરતાં હતા. જેમા તેઓને ખાતરીપૂર્વકની આવક મળતી હતી કારણ કે, જો એક પાક જંતૂઓના હુમલા અથવા તો ઓછા ભાવના લીધે નિષ્ફળ થઈ જાય તો તેઓ અન્ય પાક વેચીને આવક મેળવી લે છે.

તેઓએ આગળ જણાવ્યું કે, કૃષિ પાકના બચેલા અવશેષો સુંવરોના ઘાસચારાના રૂપમાં અને વર્મીકંમ્પોસ્ટ માટે પણ ઉપયોગી છે. જે છોડ માટે ખાતરનું કામ કરે છે. આ સિવાય તેઓ મધમાખી ઉછેર અને સુવર પાલન પણ કરે છે. તેમની સફળતાને જોઈને હવે લોકો પણ સંકલિત ખેત પદ્ધતિને અપનાવા લાગ્યા છે.

આ પણ વાંચો: Surat : બ્રેઇનડેડ થયેલા એકાઉન્ટન્ટના અંગદાનથી ત્રણ વ્યક્તિઓને મળ્યું નવું જીવન

આ પણ વાંચો: Aryan Drug Case: NCB સમીર વાનખેડે સામેના આક્ષેપોની ખાતાકીય તપાસ કરશે, અચાનક દિલ્હીનું તેડુ

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">