આ એકમો સ્થાપવા માટે ખેડૂતોને મળી શકે છે 10 કરોડ રૂપિયા, જાણો આ યોજના વિશે

સરકારે આ યોજનાને 31 માર્ચ, 2026 સુધી ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ માટે ફૂડ પ્રોસેસિંગ મંત્રાલયે 4,600 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવ્યું છે.

આ એકમો સ્થાપવા માટે ખેડૂતોને મળી શકે છે 10 કરોડ રૂપિયા, જાણો આ યોજના વિશે
Symbolic ImageImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2022 | 3:17 PM

દેશના ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને મદદ કરે છે. ખેડૂતોને આ યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે સરકાર ઘણા કાર્યક્રમો પણ ચલાવે છે. પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના આમાંથી એક યોજના છે. સરકારે આ યોજનાને 31 માર્ચ, 2026 સુધી ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ માટે ફૂડ પ્રોસેસિંગ મંત્રાલયે 4,600 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવ્યું છે.

ખેડૂતો તેમના ઉત્પાદનનું યોગ્ય રીતે કરી શકશે સંચાલન

પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના હેઠળ, સરકાર ખેડૂતોને તેમની ઉપજ યોગ્ય રીતે દુકાનો સુધી પહોંચાડવામાં અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને, કોલ્ડ સ્ટોરેજની સ્થાપના કરીને મદદ કરે છે. આ યોજના હેઠળ ખેડૂતો તેમની ઉપજનું યોગ્ય વ્યવસ્થાપન કરીને બજારમાં સરળતાથી વેચાણ કરી શકે છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

આ એકમો સ્થાપવા માટે મળી શકે છે 10 કરોડ રૂપિયા

આ યોજના ભારતમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરવામાં આવી છે. મેગા ફૂડ પાર્ક, કોલ્ડ ચેઇન, ફૂડ પ્રોસેસિંગ/જાળવણી ક્ષમતા, એગ્રો પ્રોસેસિંગ ક્લસ્ટર, બેકવર્ડ અને ફોરવર્ડ લિન્કેજનું નિર્માણ/વિસ્તરણ. નક્કી રકમ મુજબ ફંડ આપવામાં આવશે. હાલમાં, સરકારે એગ્રો ક્લસ્ટર યોજના હેઠળ આ માટે 10 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.

કૃષિ પેદાશોનો ઓછો બગાડ થશે

સરકારનું માનવું છે કે આનાથી ખેડૂતોને તેમની પેદાશોના સારા ભાવ મેળવવામાં મદદ મળશે, જેનાથી રોજગારમાં પણ વધારો થશે. આ સાથે ખેતપેદાશોનો બગાડ પણ ઘટશે. પ્રોસેસિંગ લેવલમાં વધારો કરવાથી પ્રોસેસ્ડ ફૂડ આઈટમ્સની નિકાસને વેગ મળશે. કેન્દ્રનો દાવો છે કે તેનાથી દેશના કરોડો ખેડૂતોને ફાયદો થશે.

પીએમ કિસાન યોજના

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો ડિસેમ્બર મહિનામાં બહાર પાડવામાં આવી શકે છે. જોકે, સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ત્યારે જે ખેડૂતોએ યોજના માટે અરજી કરી નથી. તેઓએ PM કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાને નોંધણી કરાવવી પડશે. જો તેઓ તેને ઓનલાઈન કરી શકતા નથી, તો તેઓ નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈ શકે છે અને યોજના માટે અરજી કરી શકે છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">