OMG: ચા બાદ હવે ભારતમાંથી થતા કોફીના નિકાસમાં ઘટાડો, જાણો શું હોઈ શકે છે કારણ

વૈશ્વિક વેપાર ફાઇનાન્સ કંપની ડ્રિપ કેપિટલના એક અહેવાલ મુજબ, ભારતે 2020-21માં લગભગ 720 મિલિયન ડોલરની કોફીની નિકાસ કરી હતી. જેમાંથી 42 ટકા મુખ્યત્વે રોબસ્તા કોફી બીન્સ છે.

OMG: ચા બાદ હવે ભારતમાંથી થતા કોફીના નિકાસમાં ઘટાડો, જાણો શું હોઈ શકે છે કારણ
After tea leaves, now there is a decrease in the export of coffee from India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 3:11 PM

વૈશ્વિક સ્થરે કોફી (COFFEE) પર થતો ખર્ચ અને કોફીની વધતી માંગ વચ્ચે ભારતમાંથી (India) કોફીની નિકાસ (Export) પાછલા દાયકામાં ઘટી છે. ગ્લોબલ ટ્રેડ ફાઇનાન્સ કંપની ડ્રિપ કેપિટલના (Drip Capital) એક અહેવાલ મુજબ, ભારતે 2020-21માં લગભગ 720 મિલિયન ડોલરની કોફીની નિકાસ કરી હતી, જેમાંથી 42 ટકા મુખ્યત્વે રોબસ્તા કોફી બીન્સ છે.

DGFTના અહેવાલ મુજબ, ભારતની કોફીની નિકાસમાં વર્ષ 2011-12 અને 2020-21 વચ્ચે વાર્ષિક 3 ટકાનો ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2012 માં, ભારતની કોફીનો નિકાસ, વોલ્યુમના હિસાબે આઠમા ક્રમના સૌથી મોટા ઉત્પાદક અને કોફીના નિકાસકાર તરીકે 953 મિલિયન યુ.એસ ડોલર હતા. અહેવાલમાં જણાવાયું છે કે આ ઘટાડા માટે આશંકિત કોવિડ -19 ને જવાબદાર ગણાવી શકાય, જ્યાં નાણાકીય વર્ષ 2019 – 20 માં ભારતની એકંદર કોફીનો નિકાસ ડોલરના મૂલ્યના સંદર્ભમાં નવ વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચ્યો અને એપ્રિલ 2020 માં 44 ટકા ઘટી ગયો હતો.

આ ઉપરાંત, માર્ચ 2020 માં ગ્રીન કોફી બીન્સના શિપમેન્ટમાં પણ નોંધપાત્ર અસર થઈ, જે રોબસ્ટા કોફીના લણણી અને નિકાસ માટેનો મહત્વપૂર્ણ સમય છે. “રોગચાળા પહેલા પણ, કોફી પ્રોસેસિંગના અનેક તબક્કે મૂલ્યવર્ધનની વધતી જરૂરિયાતને કારણે ભારતીય કોફી ઉદ્યોગ થોડા સમય માટે ધીમો પડી ગયો હતો. તાજેતરમાં, મોનસૂન માલાબાર જેવી વિશેષતાની કોફી એટલી લોકપ્રિયતા મેળવી રહી છે કે હાલમાં કેટલાક માઇક્રો કોફી શોપ્સ અને રોસ્ટર્સ આ નવી તકનો ઉપયોગ નાના, પ્રાયોગિક ધોરણે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

“આ ઉપરાંત, કોરોના સંકટને લીધે વપરાશની પેટર્નમાં પરિવર્તન અને માંગમાં ઉત્પાદનના મિશ્રણમાં ફેરફાર થયો હતો.” આવું ડ્રિપ કેપિટલના સહ-સ્થાપક અને સીઇઓ પુષ્કર મુકેવરે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે, કોફી મશીનોનું વેચાણ વધ્યું કારણ કે કોફી રસિયાઓ બહાર જવાની જગ્યાએ ઘરે જ કોફી બનાવવા લાગ્યા.

રિપોર્ટ અનુસાર, ઇટલી એ ભારતનું સૌથી મોટું બજાર છે, જ્યાં કોફીની નિકાસમાં 20 ટકાથી વધુનો હિસ્સો છે. જ્યારે મધ્ય પૂર્વની નિકાસમાં અરેબીકા કોફી શામેલ છે, યુરોપિયન ભારતીય રોબસ્ટા મિશ્રણ પણ તેઓ પસંદ કરે છે. આ ઉપરાંત, નાણાકીય વર્ષ 2019 – 20 માં રશિયા, પોલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ, તુર્કી અને મલેશિયાએ ભારતમાં ઉત્પન્ન થતી કોફી 50 ટકાથી વધુની આયાત કરી હતી, જેની કિંમત લગભગ 141 મિલિયન ડોલર છે.

કોફી તૈયારીઓના સંદર્ભમાં હાલમાં ભારત પોલેન્ડનો ત્રીજો સૌથી મોટો નિકાસકાર દેશ છે, ભારતીય નિકાસકારોએ ઇન્સ્ટન્ટ કોફી માટે પોલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં નોંધપાત્ર બજાર હિસ્સો બનાવવા પર ધ્યાન આપવાનું ચાલુ રાખવું જોઈએ. “ભારતીય કોફી વેપારીઓને પણ રશિયન બજાર પર પોતાની પકડ મજબૂત બનાવવાની અને બ્રાઝિલ અને જર્મની સાથે સ્પર્ધા કરવાની જરૂર છે.”

આ પણ વાંચો: આ બાબતે જીતેન્દ્ર હતા અમિતાભથી પણ શ્રેષ્ઠ: રીના રોયે Indian Idol 12 માં કર્યો ચોંકાવનારો ખુલાશો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">