શું શિખરે પહોંચેલો Bitcoin જમીન પર પટકવા જઈ રહ્યો છે? આ ક્રિપ્ટોકરન્સી 10 દિવસમાં 15 હજાર ડોલરથી વધુ સરકી ગઈ

છેલ્લા એક વર્ષથી સતત આસમાન તરફ ગતિ કરતો Bitcoin શું હવે જમીન પર પટકવા જઈ રહ્યો છે?

શું શિખરે પહોંચેલો  Bitcoin જમીન પર પટકવા જઈ રહ્યો છે? આ ક્રિપ્ટોકરન્સી 10 દિવસમાં 15 હજાર ડોલરથી વધુ સરકી ગઈ
BITCOIN
Follow Us:
| Updated on: Apr 24, 2021 | 9:46 AM

છેલ્લા એક વર્ષથી સતત આસમાન તરફ ગતિ કરતો Bitcoin શું હવે જમીન પર પટકવા જઈ રહ્યો છે? આ પ્રશ્ન એટલા માટે ઉઠ્યો છે કે છેલ્લા બે અઠવાડિયામાં તેની કિંમતમાં 15,000 ડોલરનો ઘટાડો થયો છે. Coindesk વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ગઈકાલે સાંજે 5 વાગ્યે આ ક્રિપ્ટોકરન્સી 9.47 ટકાના ઘટાડા સાથે 49887 ડોલરના સ્તરે સરકી ગયો છે. આ ઘટાડાના લીધે તેની માર્કેટ કેપ 932 અબજ ડોલર થઈ ગઈ છે.

14 એપ્રિલના રોજ બિટકોઈને 64,829 ડોલરની ઓલટાઇમ હાઈ સપાટીને સ્પર્શી હતી. ત્યાર બાદથી તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક માટેનું ઉચ્ચતમ સ્તર ૫૫૪૭૧ ડોલર અને સૌથી નીચું સ્તર 47467 ડોલર રહ્યું છે. આ રીતે તેનો દર એક દિવસમાં લગભગ 8000 ડોલર જેટલો ઘટી ગયો છે. જોકે, YTD (year to Date) ના આધારે તેણે હજી પણ 68 ટકા વળતર આપ્યું છે.

બિડેન વહીવટીતંત્રનો ટેક્સ પ્રસ્તાવ આ પાછળનું કારણ છે માનવામાં આવે છે કે બિટકોઇનનો તાજેતરનો ઘટાડો અમેરિકન જો બિડેન સરકારનો પ્રસ્તાવ છે જેમાં તે ધનિક અમેરિકન પર વધારાના ટેક્સનો ભાર લાદવાની તૈયારી કરાઈ રહી છે. સમાચાર એજન્સી રોઇટર્સના એક અહેવાલ મુજબ બિડેન વહીવટીતંત્રએ મૂડી લાભ પર કરના દરને બમણા કરવાની દરખાસ્ત કરી છે. જો તેનો અમલ કરવામાં આવે તો યુ.એસ. માં કેપિટલ ગેન ટેક્સ વધીને 39.60 ટકા થશે. માનવામાં આવી રહ્યું છે કે આ ટેક્સ 10 મિલિયન ડોલરથી વધુ કમાણી કરનારા લોકો પર લાગૂ કરવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

હજુ ઘટાડાની આગાહી આ સમાચાર બહાર આવ્યા પછી બધી ક્રિપ્ટોકરન્સીની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્ચ પછી પહેલીવાર બિટકોઇન 50 હજાર ડોલર સપાટી પર આવી ગયો છે. અન્ય ક્રિપ્ટોકરન્સી Ether XRPમાં પણ 7 ટકાનો ઘટાડો થયો છે. વોલ સ્ટ્રીટના વિશ્લેષક કહે છે કે આવનારા સમયમાં આ ક્રિપ્ટોકરન્સી વધુ ઘટશે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">