Gir-Somnath: વેરાવળમાં સામાન્ય બોલાચાલીમાં ખારવા યુવકની હત્યાથી ચકચાર, છરીના આડેધડ ઝીંક્યા ઘા

Gir-Somnath: ચાઇનીઝની રેકડી ચલાવતા ખારવા યુવાન સાથે સામાન્ય બાબતમાં ત્યાં આવેલા શખ્સની બોલાચાલી થઇ હતી. પરિણામે શખ્સે યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 8:01 AM

Gir-Somnath: વેરાવળમાં યુવકની છરીના ઘા મારી હત્યા (Murder) કરવાનો મામલો સામે આવ્યો છે. સામાન્ય બોલચાલ માં છરીથી હત્યા કરાતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. જણાવી દઈએ કે ખારવાવડ વિસ્તારમાં કોમર્શિયલ બિલ્ડીંગ પાસે આ ઘટના બની હતી. જ્યાં અજાણ્યા શખ્સ દ્વારા સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા (Veraval Murder case) કરાઈ હોવાનું સામે આવ્યું છે. મળેલી માહિતી અનુસાર મૃતકનું નામ જતીન વિઠ્ઠલભાઈ બાંડિયા છે.

મળેલી વિસ્તૃત માહિતી અનુસાર વેરાવળમાં સમીસાંજે આ ઘટના બની હતી. જ્યાં ચાઇનીઝની રેકડી ચલાવતા ખારવા યુવાન સાથે સામાન્‍ય બાબતમાં ત્યાં આવેલા શખ્સની બોલાચાલી થઇ હતી. આ દરમિયાન એક શખ્‍સએ છરીના આડેઘડ ઘા ઝીંકી યુવકની હત્યા કરી દીધી. હત્યાની જાણ પોલીસ અઘિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા. ત્યાં સુધી આરોપી ફરાર થઇ ગયો હતો.

જો કે ભાગી છુટેલા આરોપી શખ્‍સને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તો આ બાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ અર્થે સિવીલ હોસ્‍પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. હત્યાની જાણ થતા વિસ્તારમાં ચકચાર મચી ગયો. ખારવા સમાજના લોકો મોટી સંખ્‍યામાં સિવિલમાં દોડી ગયા હતા. તો ખારવા સમાજના આગેવાનોએ પોલીસ અઘિકારીઓને પણ હત્‍યારાને ઝડપી લેવા રજૂઆત કરી હતી.

આ પણ વાંચો: Kutch: નેર ગામે દલિત પરિવાર પર મંદિરમાં પ્રવેશ મુદ્દે હુમલાની ઘટનામાં સામા પક્ષે નોંધાવી ફરિયાદ! જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: 30 નવેમ્બર પહેલા Pensioners જમા કરે Life Certificate નહીંતર અટકી શકે છે Pension, જાણો જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની રીત

Follow Us:
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">