બ્રિજ પરથી યુવકે મારી મોતની છલાંગ, જુઓ VIDEO

મધ્યપ્રદેશના ભોપાલમાં રવિવારે એક યુવાને બ્રિજ પરથી કૂદી નીચે નદીમાં ઝંપલાવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રવિવાર મોડી સાંજે ભોપાલમાં આવેલા નવા ભદભદા બ્રિજ પરથી 25 વર્ષીય યુવકે છલાંગ લગાવી હતી અને ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડ અને બાદમાં SDRFની ટીમે મોડી રાત સુધી યુવકની શોધખોળ શરૂ કરી હતી. જે બાદ સવારે પણ SDRFની […]

બ્રિજ પરથી યુવકે મારી મોતની છલાંગ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 09, 2019 | 11:43 AM

મધ્યપ્રદેશના ભોપાલમાં રવિવારે એક યુવાને બ્રિજ પરથી કૂદી નીચે નદીમાં ઝંપલાવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રવિવાર મોડી સાંજે ભોપાલમાં આવેલા નવા ભદભદા બ્રિજ પરથી 25 વર્ષીય યુવકે છલાંગ લગાવી હતી અને ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડ અને બાદમાં SDRFની ટીમે મોડી રાત સુધી યુવકની શોધખોળ શરૂ કરી હતી. જે બાદ સવારે પણ SDRFની ટીમે યુવકની ભાળ મેળવવા તપાસ હાથ ધરી હતી. સતત વરસી રહેલા વરસાદ તેમજ ભદભદા ડેમના 3 દરવાજા ખોલ્યા હોવાથી નદીનો પ્રવાહ વધ્યો છે અને નદીમાં કાદવનું પ્રમાણ પણ વધુ હોવાથી યુવકને શોધવામાં SDRFની ટીમને મુશ્કેલી પડી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: SBIની ગ્રાહકોને મોટી ભેટ! હોમ લોનમાં વ્યાજ દરમાં કર્યો ઘટાડો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">