સુરતમાં પાનનો ગલ્લો ધરાવતા યુવક પર જીવલેણ હુમલો, લાકડીઓ અને ઈંટો સાથે અજાણ્યા શખ્સો યુવક પર તૂટી પડ્યા, જુઓ VIDEO

સુરતના કતારગામ વિસ્તારમાં બાપા સીતારામ ચોકમાં એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલાં વીડિયોમાં એક શખ્સને લાકડીઓ વડે કેટલાક ઈસમો દ્વારા માર મારવામાં આવે છે. સુરતના કતારગામ સ્થિત બાપા સિતારામ ચોકમાં પાનનો ગલ્લો ધરાવતા એક વ્યક્તિ પર હુમલાની ઘટના બની હતી. હુમલાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલાક […]

સુરતમાં પાનનો ગલ્લો ધરાવતા યુવક પર જીવલેણ હુમલો, લાકડીઓ અને ઈંટો સાથે અજાણ્યા શખ્સો યુવક પર તૂટી પડ્યા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: May 08, 2019 | 4:45 PM

સુરતના કતારગામ વિસ્તારમાં બાપા સીતારામ ચોકમાં એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલાં વીડિયોમાં એક શખ્સને લાકડીઓ વડે કેટલાક ઈસમો દ્વારા માર મારવામાં આવે છે.

સુરતના કતારગામ સ્થિત બાપા સિતારામ ચોકમાં પાનનો ગલ્લો ધરાવતા એક વ્યક્તિ પર હુમલાની ઘટના બની હતી. હુમલાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો હાથમાં લાકડી લઈને એક વ્યક્તિને દોડાવી દોડાવીને માર મારી રહ્યા છે.  તેઓ લાકડીથી આ વ્યક્તિ પર હુમલો કરે છે. એક યુવક ઈંટથી હમલો કરતો પણ દેખાય છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

થોડીવાર બાદ હુમલો થયા પછી આ માથાભારે શખ્સો ત્યાંથી ફરાર થઈ જાય છે. સુરત શહેર દિવસે અને દિવસે ક્રાઈમનગરી બનતું જાય છે અને રોજ આવા સમાચારો મળી રહ્યાં છે.  આ વીડિયોમાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આમ ઘણા દિવસોથી સુરતનગરી એ ક્રાઈમનગરી બની જવા પામી છે અને રોજ નવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">