Surat : શિક્ષણના ધામમાં લવજેહાદનો કિસ્સો ! વિધર્મી યુવકે ત્રણ યુવતીને ફસાવી હોવાની કરી કબૂલાત

હિંદુ યુવતીઓને ફસાવનારનું નામ જીત શેખ છે અને તેણે ત્રણ યુવતીઓને ફસાવવાની કબૂલાત પણ કરી છે. હાલ આ સમગ્ર ઘટનામાં તપાસ ચાલી રહી છે.

Surat : શિક્ષણના ધામમાં લવજેહાદનો કિસ્સો ! વિધર્મી યુવકે ત્રણ યુવતીને ફસાવી હોવાની કરી કબૂલાત
Love jihad Case in Surat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2022 | 12:58 PM

કોલેજમાં લવજેહાદનો મુદ્દે હિંદુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં ભગવાન મહાવીર કોલેજમાં લવ જેહાદ મુદ્દે મારામારી બાદ વિધર્મી યુવકનો વીડિયો સામે આવ્યો . જેમાં વિધર્મી યુવકે અત્યાર સુધી કોલેજની ત્રણ યુવતીને ફસાવી હોવાની કબૂલાત કરી છે. ગઈકાલે આ જ મુદ્દે કોલેજમાં છુટ્ટા હાથની મારામારી થઈ હતી. કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને વિહિપના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. સમગ્ર ઘટનામાં તપાસ ચાલી રહી છે. મારામારીની ઘટનામાં કમિટીની રચના કરાઈ છે.

વિધર્મી યુવકનો કબૂલાતનો વીડિયો સામે આવ્યો

હિંદુ યુવતીઓને ફસાવનારનું નામ છે જીત શેખ છે. જે યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી હોટલમાં લઈ જતો હતો. જ્યાં તે યુવતીઓના બિભત્સ ફોટા પણ પાડતો હતો. જીત શેખ નામનો યુવક સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહે છે..આ રીતે તેણે 3 યુવતીઓને ફસાવી છે. કોલેજ જેવા શિક્ષણના ધામમાં લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. મારામારીને લઈ કોલેજના રજીસ્ટાર વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રજીસ્ટારએ કહ્યું સમગ્ર મુદ્દે કમિટીની રચના કરવામાં આવી છે. મારામારીમાં યુવકો કોણ હતા તેની તપાસ વીડિયોના આધારે થશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">