VALSAD : ધરમપુરના રામજી મંદિરમાં દાનપેટીની ચોરી, ઘટનાના CCTVમાં કેદ

VALSAD : વલસાડના ધરમપુરમાં એક મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. ધરમપુરના કાળા રામજી મંદિરમાં તસ્કરે  મધરાતે પ્રવેશી દાનપેટીની ચોરી કરી છે. તસ્કર દ્વારા કરવામાં આવેલી દાનપેટીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 13, 2021 | 9:00 AM

VALSAD : વલસાડના ધરમપુરમાં એક મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. ધરમપુરના કાળા રામજી મંદિરમાં તસ્કરે  મધરાતે પ્રવેશી દાનપેટીની ચોરી કરી છે. તસ્કર દ્વારા કરવામાં આવેલી દાનપેટીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે.

ચીરીની આ ઘટનાના CCTV વિડીયોમાં જો શકાય છે કે એક શખ્સ આરામથી મંદિરમાં પ્રવેશે છે અને આખી દાનપેટી ઉપાડીને લઇ જાય છે. આ ચોર મંદિરમાં આવી રીતે બિન્દાસ ફરી રહ્યો હતો જાણે એને કોઈ જોઈ રહ્યું નથી. પણ ચોરી કરવા સહીતની તેની તમામ હરકતો CCTV કેમેરામાં કેદ થઇ છે. જુઓ ચોરીનો આ સમગ્ર વિડીયો.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">