VADODARA : નિઝામપુરામાં લવ જેહાદની ચોંકાવનારી ઘટના, હિંદુ યુવતીએ મુસ્લિમ પતિ સામે નોંધાવી ફરિયાદ

VADODARA : નિઝામપુરામાં લવ-જેહાદની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના એવા સમયે બહાર આવી છે જ્યારે રાજ્યમાં લવ-જેહાદના કાયદાની ચર્ચાએ જોર પકડેલું છે.

| Updated on: Mar 01, 2021 | 2:52 PM

VADODARA : નિઝામપુરામાં લવ-જેહાદની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના એવા સમયે બહાર આવી છે જ્યારે રાજ્યમાં લવ-જેહાદના કાયદાની ચર્ચાએ જોર પકડેલું છે. નિઝામપુરામાં હિન્દુ યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર મુસ્લિમ યુવકે લગ્નના એક વર્ષ બાદ તેણીને ધર્માંતરણ કરવા દબાણ કરી મારઝૂડ કરી હોવાનો આક્ષેપ છે. યુવતીએ હિંમત દાખવીને ફતેહગંજ પોલીસ મથકે પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

નિઝામપુરા વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે નિઝામપુરામાં કુંભારવાડા ખાતે રહેતા યુવક સાથે તેનો પરિચય થયો હતો. પ્રેમ સંબંધ બંધાતા તેણીએ તેના માતા-પિતાની મરજી વિરુદ્ધ વર્ષ 2018ના જુલાઈ મહિનામાં સ્પેશિયલ મેરેજ એક્ટ મુજબ રજીસ્ટર લગ્ન કર્યા હતા. ત્યારબાદ વર્ષ 2019ના જૂન મહિનામાં તે અને ટુંડાવ ગામે રહેવા ગયા હતા. ત્યાં ચાર મહિના જેટલો સમય વિતાવી વડોદરામાં નિઝામપુરા કુંભારવાડામાં રહેવા આવ્યા હતા. ત્યારબાદ યુવકે તેનો અસલી રંગ બતાવ્યો હતો.. ફરિયાદમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેનો પતિ અવારનવાર મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરતો હતો. અને તે ના પાડતી ત્યારે તેની સાથે મારઝૂડ કરીને ત્રાસ ગુજારતો હતો. યુવતીની વાત માનીએ તો, તેનો પતિ તેના પિયર પક્ષના સભ્યોને મારી નાખવાની ધમકી આપતો હતો. વારંવારની ધમકીથી કંટાળીને યુવતી તેના માતા-પિતાના ઘરે રહેવા જતી રહી હતી. અને આખરે કંટાળીને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">