Vadodara : કબડ્ડી પ્લેયર દુષ્કર્મ અને આત્મહત્યા કેસ, દુષ્કર્મ આચરનારા બે આરોપીની પોલીસે ધરપકડ કરી

Vadodara :  વલસાડમાં થોડા દિવસો પહેલા રાજ્યકક્ષાની કબડ્ડી પ્લેયરે (Kabaddi player)રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા (Suicide)કરી હતી. પીડિતાને દારૂ પીવડાવ્યા બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અને  દુષ્કર્મના આઘાતમાં આવેલી યુવતીએ આત્મહત્યા કરી હતી.

Nirupa Duva
| Edited By: | Updated on: Jun 16, 2021 | 10:19 PM

Vadodara : વડોદરામાં થોડા દિવસો પહેલા રાજ્યકક્ષાની કબડ્ડી પ્લેયરે (Kabaddi player)રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા (Suicide)કરી હતી. પીડિતાને દારૂ પીવડાવ્યા બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ અને  દુષ્કર્મના આઘાતમાં આવેલી યુવતીએ આત્મહત્યા કરી હતી.

વડોદરાના નિઝામપુરામાં રહેતી  કબડ્ડી પ્લેયરે  19 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા (Suicide) કરી હતી. લક્ષ્મીપુરા પોલીસ ઉપરાંત શહેર પોલીસ અને એજન્સીઓ પણ આત્મહત્યા કેસની તપાસમાં જોડાઈ છે.

 

વડોદરાના નિઝામપુરાની કબડ્ડી પ્લેયર (Kabaddi player)પર દુષ્કર્મ કેસમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતુ ,દારૂની મહેફિલ બાદ દુષ્કર્મના આઘાતમાં યુવતીઓ આત્મહત્યા કરી હતી, દુષ્કર્મ (Rape)ગુજારનાર યુવક સહિત બે યુવકોની પોલીસે ધરપકડ કરી હતી.

19 વર્ષીય દિશાન્ત કહાર અને 21 વર્ષીય નાઝીર મિર્ઝા પોલીસ રિમાન્ડ (Police remand)પર છે. મૃતક યુવતીના મિત્રો સામે આરોપીઓની ઓળખ પરેડ પણ કરવામાં આવી હતી.દારૂની બોટલ ખરીદવા જે બાઈકનો ઉપયોગ કર્યો હતો તે બાઈક નાઝીરના ઘરેથી પોલીસે કબ્જે કરી હતી.

પીડિતાને દારૂ પીવડાવ્યા બાદ દુષ્કર્મ (Rape)આચરવામાં આવ્યું હતુ. દુષ્કર્મના કારણે આઘાતમાં આવેલી યુવતીએ આત્મહત્યા કરી હતી.આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવી તે પૈકીના 4 લોકોના મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધવામાં આવ્યા હતા.

 

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">