ઉત્તરપ્રદેશના હાથરસ દુષ્કર્મ કેસના ચાર આરોપીઓને ગાંધીનગર લવાયા, FSLમાં ચારેયના થશે સ્પેશિયલ ટેસ્ટ
ઉત્તરપ્રદેશના હાથરસ કથિત દુષ્કર્મ કેસના ચાર આરોપીઓને ગાંધીનગર લવાયા છે. ગાંધીનગર એફએસએલ ખાતે ચારેય આરોપીઓના સ્પેશિયલ ટેસ્ટ કરાશે. આરોપીઓને હાલ સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા છે. Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ? IPL […]
ઉત્તરપ્રદેશના હાથરસ કથિત દુષ્કર્મ કેસના ચાર આરોપીઓને ગાંધીનગર લવાયા છે. ગાંધીનગર એફએસએલ ખાતે ચારેય આરોપીઓના સ્પેશિયલ ટેસ્ટ કરાશે. આરોપીઓને હાલ સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો