Rajkot: પત્નીના ચારિત્ર્ય પર શંકા જતા પતિએ ઘરમાં ગુપ્ત રીતે CCTV ગોઠવ્યા, પત્નીની કરતૂત આવી સામે

વર્ષ 2019માં પેડક રોડ પર રહેતી પૂનમ નામની યુવતી સાથે પ્રેમસબંધ હોવાથી લગ્ન કર્યા હતા. જોકે ત્યારબાદ તેનું સાંસારીક જીવન યોગ્ય રીતે ચાલતું ન હતું, જેથી પૂનમ અને સંદીપ વચ્ચે અવારનવાર ઝઘડો ચાલતો હતો.

Rajkot: પત્નીના ચારિત્ર્ય પર શંકા જતા પતિએ ઘરમાં ગુપ્ત રીતે CCTV ગોઠવ્યા, પત્નીની કરતૂત આવી સામે
File Image
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 20, 2021 | 10:34 PM

રાજકોટના (Rajkot) બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સંદીપ ભાખર નામના એક યુવાને તેના જ બે મિત્રો હિરેન વધાસિયા અને અરવિંદ વધાસિયા સામે પોતાની પત્ની સાથે આડાસંબંધો રાખવા અને તેને બિભત્સ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.

હિરેને પોલીસને લખાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ 2019માં પેડક રોડ પર રહેતી પૂનમ નામની યુવતી સાથે પ્રેમસબંધ હોવાથી લગ્ન કર્યા હતા જો કે ત્યારબાદ તેનું સાંસારીક જીવન યોગ્ય રીતે ચાલતું ન હતુ, જેથી પૂનમ અને સંદીપ વચ્ચે અવારનવાર ઝઘડો ચાલતો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

પૂનમ આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતી હતી, જેથી સંદીપ તેને મોબાઈલનો ઉપયોગ ન કરવા ટકોર કરી હતી અને બંન્ને વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી. પૂનમના વર્તનથી તેના પતિ સંદિપને તેના ચારિત્ર્ય પર શંકા ગઈ અને તેને ઘરમાં હિડન સીસીટીવી કેમેરા ફીટ (CCTV Footage) કરી નાખ્યા જેના કારણે પત્નીની કરતૂતનો પર્દાફાશ થયો.

CCTVના દ્રશ્યો જોઈ પતિ સંદીપ ચોંકી ગયો

પોતે સવારથી ટિફીન લઈને ઘરેથી નીકળ્યા બાદ પતિએ હીડન સીસીટીવી કેમેરાથી ઘરનું મોનિટરીંગ શરૂ કર્યું. જેમાં દ્રશ્યો જોઈને સંદીપ ચોંકી ગયો તેને જે શંકા હતી તેમાં તે સાચો ઠર્યો ચોંકાવનારી વાત તો એ હતી કે સંદીપની પત્નીને તેના જ બે મિત્રો સાથે અનૈતિક સબંધો હોવાનું સામે આવ્યું.

સંદીપના મિત્ર હોવાને કારણે હિરેન વઘાસિયા અને અરવિંદ વઘાસિયા તેના ઘરે આવતા હતા અને તેના કારણે સંદીપની પત્ની પૂનમ સાથે મિત્રતા થઈ હતી. જેનો લાભ લઈને તેની સાથે સંબંધો બાંધી દીધા હતા. જે સીસીટીવી લગાડવામાં આવ્યા, તેમાં સંદીપની ગેરહાજરીમાં હિરેન અને અરવિંદ તેના ઘરે આવતા હતા અને એક ફુટેજમાં તો અરવિંદ અને પૂનમ બિભસ્ત હાલતમાં પણ જોવા મળ્યા હતા.

હોટેલમાં પૂનમને તેના પતિએ રંગેહાથ ઝડપી

વાત આટલાથી અટકી ન હતી. સંદિપ સીસીટીવી જોયા બાદ તેની પત્નીને રંગેહાથ પકડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સામાન્ય રીતે સંદીપને ટિફીન બનાવતી વખતે તેની પત્ની પૂનમ તેની સાથે ઝઘડો કરતી હતી, પરંતુ એક દિવસ પૂનમે સીધી રીતે ટીફીન તૈયાર કરી દીધું, જેથી સંદીપને શંકા ગઈ. સંદીપ ઘરેથી ઓફિસ જવાનું બહાનું કરીને નીકળી તો ગયો પરંતુ તેણે પત્નીની વોચ ગોઠવી. થોડી જ વારમાં પત્ની પૂનમ પોતાનું મોટરસાયકલ લઈને ઘરની બહાર નીકળી.

સંદીપે પૂનમનો પીછો કર્યો તો પૂનમ કુવાડવા રોડ પર આવેલી નોવા હોટેલમાં અંદર જતી જોવા મળી. થો઼ડીવાર બાદ જ્યારે હોટેલના રૂમ નંબર 202માં સંદીપ પહોંચ્યો ત્યારે પૂનમ હિરેન સાથે કઠંગી હાલતમાં રંગેહાથ ઝડપાઈ હતી. આખી કરતૂત અંગે જ્યારે સંદીપે તેના બંન્ને મિત્રો અરવિંદ અને હિરેનને ઠપકો આપ્યો ત્યારે બંન્નેએ સંદિપને બિભત્સ ગાળો દઈને મારી નાખવાની ધમકી આપી. હાલ આ અંગે બી ડિવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.એ.ગોહેલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Rajkot: સૌરાષ્ટ્રમાં યોજાતો જન્માષ્ટમીનો લોકમેળા થઇ શકે છે રદ્દ, સત્તાવાર જાહેરાત બાકી

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">