Surat : વીસીમાં રૂ.63.24 લાખનું ઉઠમણું કરનાર ચંદ્રેયા પરિવારના બે ભાઈઓની ધરપકડ

આ અંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં વેંકટેશ બોગાએ ફરિયાદ આપતા પોલીસે ચંદરિયા પરિવારના 5 સભ્યો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે . પોલીસે આ મામલામાં બે ભાઈઓની લક્ષ્મણ સાર્દૂલા અને રાજશેખર સાદુલા ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે .

Surat : વીસીમાં રૂ.63.24 લાખનું ઉઠમણું કરનાર ચંદ્રેયા પરિવારના બે ભાઈઓની ધરપકડ
Surat: Two brothers of Chandraya family arrested for raising Rs 63.24 lakh in VC
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 04, 2022 | 11:47 AM

Surat : લિંબાયત ચંદ્રલોક સોસાયટી ખાતે ચંદ્રેયા પરિવારના સભ્યોએ વીસી અને ફિક્સ ડિપોઝિટના (VC and Fix Deposit)નામે સ્કીમો બતાવી લોકો પાસે થી રૂ .63.24 લાખ પડાવી છેતરપિંડી (Fraud) કરવાન ગુનામાં બે ભાઈઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા વેંકટેશ હનુમાન બોગા એ પર્વત ગામ ચંદ્રલોક સોસાયટીમાં રહેતા સાદુ લા નરસૈયા ચંદરિયા , મોરલી સાદુલા ચંદરિયા , લક્ષ્મણ સાદુલા ચંદરિયા , શેખર સાદુલા ચંદરિયા અને શેખરની પત્ની સ્વપ્ના સામે લિંબાયત પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ આપી હતી કે આ તમામ આરોપીઓએ આર્થિક સદ્ધર થવાના ઇરાદે તેમની સોસાયટીમાં તેમના ઘરમાં ઓફિસ ચાલુ કરી જય ભવાની તથા શ્રી શિરડી સાંઈબાબા સહકાર સોસાયટી નામે અલગ – અલગ વીસી તેમજ જય ભવાની કૃપા નામથી ફિક્સ ડિપોઝિટ નામે અલગ – અલગ સ્કીમો ચાલુ કરાવી તેમાં રોકાણ કરાવ્યું હતું .

રોકાણકારોને તેમજ વેંકટેશ બોગાંને પાકતી મુદ્દતે વ્યાજ સાથે પરત આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી 1.45 લાખ તેમની પાસેથી પડાવી લીધા હતા આ ઉપરાંત અન્ય લોકો પાસેથી પણ કુલ 63.24 લાખ પડાવી લીધા હતા. સ્કીમ મુજબ વેંકટેશ અને અન્ય લોકોને પૈસા ના આપી વિસી તથા ફિક્સ ડિપોઝીટ નામની સ્કીમ બંધ કરી વિશ્વાસઘાત કર્યો હતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ અંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં વેંકટેશ બોગાએ ફરિયાદ આપતા પોલીસે ચંદરિયા પરિવારના 5 સભ્યો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે . પોલીસે આ મામલામાં બે ભાઈઓની લક્ષ્મણ સાર્દૂલા અને રાજશેખર સાદુલા ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે . જ્યારે અન્ય આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે.

આ પણ વાંચો : Surat: અધુરા માસે જન્મેલી જોડિયા બાળકીઓએ કોરોનાને હરાવ્યો, 28 દિવસે જીતી કોરોના સામેનો જંગ

આ પણ વાંચો : Surat : ડિજિટલાઇઝેશનના જમાનામાં પણ લોકો ઓનલાઈન નહિ લાઈનમાં ઉભા રહેવા મજબુર, ક્રિમિલેયર સર્ટિફિકેટ મેળવવા લાંબી કતાર

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">