PSI એ નશાની હાલતમાં કર્યું 3 રાઉન્ડ ફાયરિંગ, જુઓ VIDEO

સુરતના મહુવા નજીક આવેલા બામણિયા ગામે PSIએ મોડી રાતે હોબાળો કર્યો. PSI વિનાયક ચૌધરીએ નશાની હાલતમાં ફરજ પરના GRDના જવાનને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, એટલુ જ નહિ હોબાળો થતા એકત્ર થયેલા ગ્રામજનોને ભગાડવા PSI ચૌધરીએ જમીન પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. જેને લઈ DySP સહિતનો કાફલો પોલીસ મથક પર પહોંચ્યો હતો […]

PSI એ નશાની હાલતમાં કર્યું 3 રાઉન્ડ ફાયરિંગ, જુઓ VIDEO
Bhavesh Bhatti

|

Aug 27, 2019 | 7:29 AM

સુરતના મહુવા નજીક આવેલા બામણિયા ગામે PSIએ મોડી રાતે હોબાળો કર્યો. PSI વિનાયક ચૌધરીએ નશાની હાલતમાં ફરજ પરના GRDના જવાનને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, એટલુ જ નહિ હોબાળો થતા એકત્ર થયેલા ગ્રામજનોને ભગાડવા PSI ચૌધરીએ જમીન પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. જેને લઈ DySP સહિતનો કાફલો પોલીસ મથક પર પહોંચ્યો હતો અને ફાયરિંગ કરનારા PSI વિનાયક ચૌધરીની મહુવા પોલીસે અટકાયત કરી છે. ફાયરિંગ કરનારા PSI ચૌધરી જામનગરમાં ફરજ બજાવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: નાના બાળકોના માતા-પિતા ચેતી જજો! થઈ રહી છે બાળકોની ઉઠાંતરી, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati