સુરત પોલીસે અશરક નાગોરી અને તેની ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી 3 આરોપીઓની કરી ધરપકડ

ડાયમંડ સિટી સુરત (Surat)માં ક્રાઈમ (Crime)નો ગ્રાફ સતત વધી રહ્યો છે. આતંકવાદી પ્રવૃતિ અને ઓર્ગેનાઈઝ ક્રાઈમને અંકુશમાં લાવવા માટે પોલીસે કુખ્યાત ગુનેગારો સામે લાલ આંખ કરી.

  • Kunjan Shukal
  • Published On - 19:28 PM, 12 Jan 2021
Surat police nabs 3 members of notorious gang under GujCTOC

ડાયમંડ સિટી સુરત (Surat)માં ક્રાઈમ (Crime)નો ગ્રાફ સતત વધી રહ્યો છે. આતંકવાદી પ્રવૃતિ અને ઓર્ગેનાઈઝ ક્રાઈમને અંકુશમાં લાવવા માટે પોલીસે કુખ્યાત ગુનેગારો સામે લાલ આંખ કરી. પોલીસે અશરક નાગોરી અને તેની ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ગેંગે એક વર્ષ પહેલા ફાયરિંગ કર્યુ હતું. અશરફ નાગોરી એ જ આરોપી છે કે જેની અગાઉ હરેન પંડ્યા હત્યા કેસમાં ધરપકડ થઈ હતી.

 

 

 

આ પણ વાંચો: ખેડૂત આંદોલન પર સુપ્રીમ કોર્ટે બનાવી કમિટી, જાણો કોણ હશે સામેલ અને શું કરશે કામ?