SURAT: પેટ્રોલ-ડિઝલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું, 43 લાખના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ

SURAT નજીક સચીન પલસાણા ટી પોઇન્ટ પાસે અનમોલ નગર ગાયત્રી નર્સરીની પાછળથી પેટ્રોલ-ડિઝલ ચોરીનું કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું

SURAT: પેટ્રોલ-ડિઝલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું, 43 લાખના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
પ્રતિકાત્મક ફોટો
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 24, 2021 | 9:10 AM

SURAT નજીક સચીન પલસાણા ટી પોઇન્ટ પાસે અનમોલ નગર ગાયત્રી નર્સરીની પાછળથી પેટ્રોલ-ડિઝલ ચોરીનું કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું છે. બ્લોક નં.228, 229માં આવેલા જૂના ખંડેર બાંધકામવાળી ખુલ્લી જગ્યામાં ટેન્કરમાંથી ડિઝલ-પેટ્રોલ ચોરી કરતા ચાર ઇસમોને 43 લાખથી વધુના મુદ્દામાલની સાથે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બાતમીના આધારે પોલીસે રેડ કરી પોલીસે બાતમીને આધારે સચીન પલસાણા ટી પોઇન્ટ પાસેરેડ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે બોધાભાઇ લક્ષ્મણભાઇ ભરવાડ નામનો ઇસમ તેના સાગરીતોની સાથે ભેગા મળીને હજીરા તરફથી આવતા ઇન્ડિયન ઓઇલ કંપની ટેન્કરમાંથી ડ્રાઈવરોની મિલીભાગતથી પેટ્રોલ અને ડિઝલની ચૌરી કરવાનું કૌભાંડ ચલાવતાં હતાં. સચીન પલસાણા ટી પોઇન્ટ પાસે અનમોલ નગર ગાયત્રી નર્સરીની પાછળ જુના ખંડેર બાંધકામવાળી ખુલ્લી જગ્યામાં આ કૌભાંડ ચાલી રહેલ છે અને હાલમાં પણ ઇન્ડીયન ઓઇલ કંપનીના બે ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડિઝલ કાઢવાનું કામ ચાલુ છે. આ બાતમી મળતા પોલીસે ટીમ બનાવી આયોજન કરી રેડ કરતા આરોપીઓને ટેન્કરમાંથી પેટ્રોલ-ડિઝલ ચોરી કરતા રંગે હાથ ઝડપ્યા હતાં.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ચાર ઈસમોની ધરપકડ, 43 લાખનો મુદ્દામાલ જપ્ત ટેન્કરમાંથી પેટ્રોલ-ડિઝલ ચોરીના આ કૌભાંડમાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. આ ચાર લોકોમાં વ્યારાના સુરેન્દ્રકુમાર અજીતભાઇ ચૌધરી, ભાવનગરના વલ્લભીપુરના બોધાભાઇ ભરવાડ, ઉત્તરપ્રદેશના જોનપુરનો તુફાની હરીલાલ બિદ અને કલકત્તાના ઉત્તર ચોબીશ પરગના જીલ્લાના સુજાઉદીન અબ્દુલકલામને ધરપકડ કરી છે. પોલીસે આ ચાર આરોપીઓ પાસેથી ચોરીનું પેટ્રોલ-ડિઝલ ભરવાના ટીપણા, તેમાં ભરેલ પેટ્રોલ-ડિઝ , મોટા ગરણા અને વાહનો સહીત કુલ 43 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">