સુરતની બેંક ઓફ બરોડાની વધુ બે બ્રાંચમાં લોન કૌભાંડ, 48 લોનધારક, સિનિયર મેનેજર, લોન એજન્ટ સહિત 57 સામે ફરિયાદ, રૂપિયા 9.52 કરોડનું કૌભાંડ આવ્યુ સામે
સુરતની બેંક ઓફ બરોડાની વધુ બે બ્રાંચમાં લોન કૌભાંડ સામે આવ્યું છે, નવયુગ કોલેજ અને ડુમસ બ્રાંચમાં 10.62 કરોડના કૌભાંડ બાદ હવે મોટા વરાછા અને મગદલ્લા બ્રાંચમાં રૂપિયા 9.52 કરોડનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સરકારી યોજનાનાં નામે લોન લઈને કૌભાંડ આચરનારા 48 લોનધારક, સિનિયર મેનેજર, લોન એજન્ટ સહિત 57 સામે ફરિયાદ દાખલ […]
સુરતની બેંક ઓફ બરોડાની વધુ બે બ્રાંચમાં લોન કૌભાંડ સામે આવ્યું છે, નવયુગ કોલેજ અને ડુમસ બ્રાંચમાં 10.62 કરોડના કૌભાંડ બાદ હવે મોટા વરાછા અને મગદલ્લા બ્રાંચમાં રૂપિયા 9.52 કરોડનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સરકારી યોજનાનાં નામે લોન લઈને કૌભાંડ આચરનારા 48 લોનધારક, સિનિયર મેનેજર, લોન એજન્ટ સહિત 57 સામે ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમે પાતોની તપાસ તેજ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો