Rajkot: એક, બે નહિ પરંતુ નવ જેટલી ચોરાઉ બાઈક કબજે કરતી ધોરાજી પોલીસ, જુનાગઢ, જેતપુર ગોંડલ સહિતના શહેરોમાંથી કરી હતી ઉઠાંતરી

ગોંડલ, ધોરાજી, જેતપુર, જુનાગઢથી અલગ અલગ ચોરીની કુલ નવ જેટલી ચોરાઉ બાઈકનો કબ્જો મેળવ્યો હતો.

Rajkot: એક, બે નહિ પરંતુ નવ જેટલી ચોરાઉ બાઈક કબજે કરતી ધોરાજી પોલીસ, જુનાગઢ, જેતપુર ગોંડલ સહિતના શહેરોમાંથી કરી હતી ઉઠાંતરી
Rajkot: Dhoraji police nabbed one with nine stolen bikes
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 1:03 PM

Rajkot: થોડા દિવસ પહેલાં જ રાજકોટ જિલ્લાના ધોરાજી માંથી એક બાઈક ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે ચડી હતી. ત્યારે આ ચોરી થયેલ બાઈક અંગે ધોરાજી પોલીસ દ્વારા શોધખોળ અને તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન એક બાઈક ચોર ધોરાજી પોલીસના હાથમાં આવી ચડ્યો હતો અને પોલીસે આ વ્યક્તિ પાસેથી ગોંડલ, ધોરાજી, જેતપુર, જુનાગઢથી અલગ અલગ ચોરીની કુલ નવ જેટલી ચોરાઉ બાઈકનો કબ્જો મેળવ્યો હતો.

આ વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી બાઇકની ઉઠાંતરી કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં વ્યક્તિએ અલગ અલગ જગ્યાઓ પરથી બાઇકની ચોરી કરી છે ત્યારે હાલ આ બાઈક ચોર ધોરાજી પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે અને ધોરાજી પોલીસે તેમની પાસેથી એક કે બે નહીં પરંતુ નવ જેટલી ચોરાઉ બાઇક હાલ કબજે કરી છે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

પોલીસ સકંજામાં આવેલ ભુપત નાથા મુડીયાસિયા નામનો આ વ્યક્તિ મૂળ વંથલી તાલુકાના ધંધુસર ગામનો રહેવાસી છે અને હાલ જૂનાગઢ કલેકટર ઓફિસ સામે આવેલ શુભલક્ષ્મી એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૩૦૫ માં રહે છે.

જાણવા મળ્યું છે કે આ વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં આ ઝડપાયેલ વ્યક્તિ વિરૂદ્ધ જૂનાગઢ A ડિવિઝનમાં બે, માણાવદર પોલીસ સ્ટેશનમાં એક અને જૂનાગઢ રેલ્વે પોલીસ સ્ટેશનમાં એક ગુન્હો નોંધાયેલ છે ત્યારે ધોરાજી પોલીસે ઝડપાયેલ વ્યક્તિ પાસેથી મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછતાછ અને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Death Anniversary: લક્ષ્મીકાંત-પ્યારેલાલે SP બાલાસુબ્રમણ્યમને રિજેક્ટ કર્યા હતા, જાણો પછી શું થયું?

આ પણ વાંચો: 2007 T20 world cup : ટીમ ઈન્ડિયાના ટી 20 વર્લ્ડકપ જીત પર ફિલ્મ ટુંક સમયમાં જ આવશે, ટાઇટલ ટ્રેક દર્શકોના દિલ જીતશે

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">