Rajkot : પ્રેમસંબંધમાં મહિલાને તાબે કરવા બાળકનું અપહરણ, દોઢ કલાકમાં આરોપી ઝડપાયો

પોલીસના કહેવા પ્રમાણે દિનેશ ફરિયાદી મહિલાના પ્રેમ સંબંધમાં હતો.અવારનવાર તે ફરિયાદી યુવતીને મળતો હતો.જો કે આ વાત ફરિયાદી મહિલાના ભાઇને પસંદ ન હતું અને તેના કારણે ફરિયાદીના ભાઇ અને દિનેશ વચ્ચે ઝઘડો થયો હતો.

Rajkot : પ્રેમસંબંધમાં મહિલાને તાબે કરવા બાળકનું અપહરણ, દોઢ કલાકમાં આરોપી ઝડપાયો
Rajkot: Child abduction to subdue a woman in a love affair, accused arrested in an hour and a half
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 01, 2022 | 5:26 PM

પ્રેમ સંબંધમાં મહિલાને તાબે કરવા એક યુવકે 4 વર્ષના બાળકનું કર્યું અપહરણ, અપહરણ બાદ આપતો હતો સ્યુસાઇડની ધમકી

રાજકોટ (Rajkot)જિલ્લાના ધોરાજી તાલુકાના સૂપેડીમાંથી ગુરૂવારે સાંજે 4 વર્ષના બાળકના (Child) અપહરણ (Kidnapping)કેસમાં પોલીસે દોઢ કલાકમાં આરોપીને પકડી પાડ્યો છે.ગુરૂવારે સાંજના સમયે 4 વર્ષના બાળકનું અપહરણ કરીને એક શખ્સ ફરાર થયો હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી પોલીસ માટે પડકારજનક બાબત એ હતી કે અપહરણ કરનાર યુવક ફરિયાદીને પોતે બાળકને નુકસાન પહોંચાડશે. અને ત્યારબાદ આત્મહત્યા કરી લેશે તેવી ધમકી આપતો હતો. પોલીસે કુનેહપૂર્વક આ શખ્સનો પીછો કર્યો અને ગોંડલ તાલુકાના અનીડા ગામ નજીકથી દિનેશ રાઠોડ નામના શખ્સને પકડી પાડ્યો હતો. અને બાળકને તેના ચુંગાલમાંથી છોડાવ્યો હતો.

શા માટે કર્યુ અપહરણ ?

પોલીસના કહેવા પ્રમાણે દિનેશ ફરિયાદી મહિલાના પ્રેમ સંબંધમાં હતો.અવારનવાર તે ફરિયાદી યુવતીને મળતો હતો.જો કે આ વાત ફરિયાદી મહિલાના ભાઇને પસંદ ન હતું અને તેના કારણે ફરિયાદીના ભાઇ અને દિનેશ વચ્ચે ઝઘડો થયો હતો. જેનો ખાર રાખીને દિનેશે ગુરૂવારે રાત્રીના સમયે ફરિયાદી અને તેના ભાઇને આંતરીને બાળકનું અપહરણ કરીને બાઇકમાં ફરાર થઇ ગયો હતો.અપહરણ કર્યા બાદ તે ફરિયાદીને પોતે આત્મહત્યા કરી લેશે તેવી ધમકી આપતો હતો.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

પોલીસે સામાજિક આગેવાનની ભુમિકા ભજવી

દિનેશના કબ્જામાં બાળક હતો અને દિનેશ તેને નુકસાન પહોંચાડીને પોતે આત્મહત્યા કરવાની ચીમકી આપતો હતો જેથી પોલીસ માટે સૌથી વધુ ચિંતાનો વિષય હતો.આરોપીને વિશ્વાસમાં લેવા માટે સામાજિક અગ્રણી હોવાનું નાટક કર્યું હતુ અને તેમના જે પણ પ્રશ્ન છે તેનો નિકાલ કરવાની બાંહેધરી આપી હતી.જેથી વિશ્વાસમાં લઇને અનિડા નજીકથી તેને પકડી પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Gujarat Election 2022: પાટીલનું મિશન સૌરાષ્ટ્ર ! મહિનામાં ત્રીજી વખત આવશે રાજકોટમાં, ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત.

આ પણ વાંચો : ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ, મોટા ભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર ,અમદાવાદ અને ડીસામાં 43 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">