દારૂની મહેફિલમાંંથી પકડાયેલ યુવકે પોલીસ સ્ટેશનમાં કર્યું એવું કામ કે ખૂલી ગઈ વસ્ત્રાપુર પોલીસની પોલ VIDEO

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દારૂ પીધેલ આરોપીઓ, તેમની સાથે આવેલા યુવાનો અને પોલીસ વચ્ચે કંઈક અલગ જ ચિત્ર જોવા મળ્યું જેમાં એક યુવકે પોલીસની ટોપી પહેરીને પોલીસ સ્ટેશનમાં જ સેલ્ફી પડાવી. ત્યારબાદ આ સેલ્ફીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિથ ગેંગના કેપ્શન સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી. ઇન્દર નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસ્વીર શેર કરવામાં આવી હતી. મળતી […]

દારૂની મહેફિલમાંંથી પકડાયેલ યુવકે પોલીસ સ્ટેશનમાં કર્યું એવું કામ કે ખૂલી ગઈ વસ્ત્રાપુર પોલીસની પોલ VIDEO
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jan 16, 2019 | 11:33 AM

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દારૂ પીધેલ આરોપીઓ, તેમની સાથે આવેલા યુવાનો અને પોલીસ વચ્ચે કંઈક અલગ જ ચિત્ર જોવા મળ્યું જેમાં એક યુવકે પોલીસની ટોપી પહેરીને પોલીસ સ્ટેશનમાં જ સેલ્ફી પડાવી.

ત્યારબાદ આ સેલ્ફીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિથ ગેંગના કેપ્શન સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી. ઇન્દર નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસ્વીર શેર કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે ઈન્દરનું સાચુ નામ કુલવિંદરસિંહ મક્કર છે અને તે પંજાબના લુધિયાણાના રહેવાસી છે. કુલવિંદર પંજાબમાં અનેક હોટલ ધરાવે છે અને તેની પાસે દારૂની પરમીટ પણ છે. પરંતુ તેણે દારૂ પીધો ન હતો. તે પોતાની પત્ની સાથે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે અમદાવાદ આવ્યો હતો.

જુઓ VIDEO:

જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે

પરંતુ એવું લાગી રહ્યું છે કે જાણે તેઓ પોલીસ સ્ટેશનમાં નહીં પણ કોઈ પબમાં હોય. બિદાસ્ત થઈને તેમણે પોલીસ કર્મચારીની ટોપી પહેરી લીધી. એટલું જ નહીં, ટોપી પહેરીને સેલ્ફી પણ પડાવી. ત્યારબાદ તેને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ કરી. આ ઘટનાને લઈને વસ્ત્રાપુર પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આરોપીઓમાં આટલી હિંમત આવી કેવી રીતે?

મહત્વનું છે કે ઉત્તરાયણની સાંજે વસ્ત્રાપુર પોલીસે ગુરુકુલ પાર્ક એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ પર દરોડો પાડી 21 લોકોને ઝડપી લીધા હતા. તમામને પોલીસ સ્ટેશન લાવીને તેમની બ્રેથ એનલાઈઝરથી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે 16 જેટલા યુવક યુવતીઓએ દારૂનું સેવન નહોતું કર્યું, આ લોકોને પોલીસના રેસ્ટ રૂમમાં રાખવામાં આવ્યા હતા. આ 16 પૈકીના જ એક સાક્ષી એટલે કે કુલવિંદરસિંહ મક્કરે પોલીસની કેપ પહેરી હતી અને ત્યારબાદ સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી.

[yop_poll id=617]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">