ઝડપથી વાહન ચલાવતા યુવકને લોકોએ આપ્યો ઠપકો, ગુસ્સામાં આવી યુવકે લોકો પર ચડાવી દીધી કાર, મહિલા સહિત બેના મોત

એક માથાભારે યુવકને સલાહ આપવા જતા ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમામવાનો વારો આવ્યો છે. ઝડપથી વાહન ન ચલાવવાની સલાહથી નારાજ થઈને પાગલ વ્યક્તિએ ઝડપી કાર ચલાવીને ઘણા નિર્દોષ લોકોને કચડી નાખ્યા હોવાની ઘટના સામે આવી છે.

ઝડપથી વાહન ચલાવતા યુવકને લોકોએ આપ્યો ઠપકો, ગુસ્સામાં આવી યુવકે લોકો પર ચડાવી દીધી કાર, મહિલા સહિત બેના મોત
symbolic picture
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 7:04 PM

હરિયાણાના કરનાલ જિલ્લામાં એક માથાભારે યુવકને સલાહ આપવા જતા ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમામવાનો વારો આવ્યો છે. ઝડપથી વાહન ન ચલાવવાની સલાહથી નારાજ થઈને પાગલ વ્યક્તિએ ઝડપી કાર ચલાવીને ઘણા નિર્દોષ લોકોને કચડી નાખ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ભયાનક ઘટનામાં બેકાબૂ બનેલા યુવકના ગુસ્સાને કારણે એક મહિલા સહિત બે લોકો કચડાયા બાદ મૃત્યુ પામ્યા હતા. આ સાથે જ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.

આ ઘટના કરનાલ જિલ્લાના નીલોખેડી શહેરમાં બની હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર હત્યારાએ પાંચ લોકોને પર કાર ચડાવીને કચડી નાખ્યા હતા. મૃતકો સિવાય, તેમની સાથે કચડાયેલા અન્ય ત્રણને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ બધાનો દોષ એ હતો કે તેણે ઝડપભેર કાર ચલાવતા આરોપી સામે વાંધો ઉઠાવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર ઘટના સમયે એક ઘરમાં લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો. મહેમાનોની પણ ભારે ભીડ હતી. ગામનો એક છોકરો વારંવાર સ્પીડિંગ કારને શોભાયાત્રાના સ્થળે લાવતો હતો. તેની કાર ચલાવવાની ઝડપ એટલી ઝડપી હતી કે, જેને જોઈને મહેમાનો ચીસો પાડી રહ્યા હતા. ઘણી વખત મહેમાનો અને ઘરવાળાઓએ શોભાયાત્રા સ્થળે આવી ઝડપી કાર ચલાવનાર આરોપી સામે ખુલ્લેઆમ વાંધો ઉઠાવ્યો હતો. જ્યારે લોકોએ વાંધો ઉઠાવ્યો ત્યારે યુવક વાહન સાથે તે સમયે ચૂપચાપ ચાલ્યો ગયો.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ઘટનાસ્થળે હાજર સાક્ષીઓએ પોલીસને આપેલા નિવેદનોમાં જણાવ્યું હતું કે, “લગ્ન સમારોહ શાંતિપૂર્ણ રીતે ચાલ્યો હતો. સમારોહ પછી, જ્યારે મહેમાનો પોતપોતાના સ્થળો માટે રવાના થઈ રહ્યા હતા, ત્યારે અચાનક એ યુવાક પુરપાટ ઝડપે વાહન ચલાવી રહ્યો હતો અને અચાનક આવ્યો. આથી આ વખતે આરોપીની ફરિયાદ તેના પિતાને કરવામાં આવી હતી. આ જ કારણ હતું કેયુવાને ખુબ ગુસ્સો આવી ગયો હતો. અને બાદમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો: Afghanistan: US અને UK એ તેમના નાગરિકોને તાત્કાલિક કાબુલની સેરેના હોટલ ખાલી કરવાની ચેતવણી આપી, ગમે ત્યારે થઈ શકે છે આતંકવાદી હુમલો

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">