સુરતમાં શારજાહ ફ્લાઈટમાં સોનાની દાણચોરી, 11 લાખનું સોનુ ઝડપાયું, જુઓ VIDEO

સુરતમાં શારજાહ ફ્લાઈટમાંથી સોનાની દાણચોરી ઝડપાઇ છે. ફ્લાઈટમાંથી કસ્ટમ વિભાગે મુંબઈના મનોહર નામના યુવકને ઝડપી પાડ્યો હતો. બાદમાં યુવકની તપાસ કરતા 11 લાખનું 275 ગ્રામ સોનું મળી આવ્યું હતું. સોનુ ઝડપાઈ ન જાય તે માટે આરોપી યુવકે ગુપ્તાંગમાં સોનું છુપાવ્યું હતું. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more હેલિકોપ્ટર […]

સુરતમાં શારજાહ ફ્લાઈટમાં સોનાની દાણચોરી, 11 લાખનું સોનુ ઝડપાયું, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 26, 2019 | 6:39 AM

સુરતમાં શારજાહ ફ્લાઈટમાંથી સોનાની દાણચોરી ઝડપાઇ છે. ફ્લાઈટમાંથી કસ્ટમ વિભાગે મુંબઈના મનોહર નામના યુવકને ઝડપી પાડ્યો હતો. બાદમાં યુવકની તપાસ કરતા 11 લાખનું 275 ગ્રામ સોનું મળી આવ્યું હતું. સોનુ ઝડપાઈ ન જાય તે માટે આરોપી યુવકે ગુપ્તાંગમાં સોનું છુપાવ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: બનાસકાંઠામાં ક્લાર્કનો લાંચ લેતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">